________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૧ ચિંતા ઉત્પન્ન થઇ રહી છે. જે અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રશ્ન કર્તાને કહેવું કે “તેના શરીરમાં રોગ છે.”જે આકાશ તવ ચાલતું હોય તે કહેવું કે તે પુરૂષ આ સંસારમાં જીવિત નથી.”
શિષ્ય–સ્વરશાસ્ત્ર સંબંધી બીજી કંઇ પ્રકીર્ણ બાબતે જાણવા જોગ છે ખરી?
સૂરિ–ક્યાંઈ જતાં પહેલાં અથવા ઉંઘમાંથી ઉઠવા પછી બીછાનાથી નીચે પગ માંડતી વેળા જે ચંદ્રસ્વર ચાલતું હોય અને વાર પણ ચંદ્રમાને હોય તે પહેલા ચાર પગલા ડાબા પગથી મુકવા. જે સૂર્યને વાર હોય અને સૂર્યસ્વર ચાલતું હોય તે પહેલા ત્રણ પગલા જમણા પગથી માંડવા. આવી રીતે જે માણસ તત્ત્વ વિગેરેનું જ્ઞાન મેળવી તદનુસાર વર્ષે તેના પ્રાય: સઘળાં કાર્યો સિદ્ધ થાય એમાં શંકા કરવા જેવું નથી. પશ્ચિમ દિશા જલ તત્વરૂપ છે. દક્ષિણ દિશા પૃથિવી તત્વરૂપ છે, ઉત્તર દિશા અગ્નિ તત્વરૂપ છે, પૂર્વ દિશા વાયુ તત્વરૂપ છે તથા આકાશની દિશાસ્થિર છે. જ્ય,તુષ્ટિ, પુષ્ટિ રતિ, ખેલકૂદ, અને હાસ્ય એ છ અવસ્થાએ ચંદ્ર સ્વરની ગણાય છે. જવર, નિદ્રા, પરિશ્રમ, અને કંપન એ ચાર અવસ્થાએ જ્યારે ચંદ્રસ્વરમાં વાયુ તત્વ તથા અગ્નિતત્વ ચાલતાં હોય ત્યારે શરીરમાં ઉત્પન્ન થાય છે. ચંદ્ર સ્વરમાં આકાશ તત્વ ચાલે ત્યારે આયુષ્યને ક્ષય અથવા મૃત્યુ થાય. મનુષ્ય જે સૂર્યસ્વર વખતે ભેજન કરે, ચંદ્ર સ્વર વખતે પાછું
For Private And Personal