________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૪
વિવેક વિલાસ.
પછી અંત:કરણ પૂર્વક જે માણસ નિસ્પૃહતા ધરાવતા હાય તે સમાજનું સઘળું દારિદ્રય દ્વૈત જોતામાં દૂર કરી દે એમાં આવ્ય
પામવા જેવું શું છે ? આગેવાનામાં એક ગુણ મુખ્યત્વે હાવા જોઇએ અને તે એ જ કે અનિષ્ટ, અર્થાત્ આગેવાનમાં ઇર્ષા કે મત્સર ન હેાવાં જોઇએ. ઇર્ષા અને મત્સરવાળા આગેવાન જ્ઞાતી રૂપી જહાજને ભર દરીયે લઇ જઇ ઉંધું વાળી દે છે. તેમ કરતાં તેને લેશ પણ આંચકા નથી લાગતા. કારણ કે તે પાતે ઇર્ષા અને મત્સરતાની ડાકણાના પંજામાં એવા આબાદ રીતે સાએલા હાય છે કે તેને સારા સારના વિચાર કરવા જેટલા અવકાશ પણ નથી મળી શકતા એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે સારા પુરૂષોએ ઇર્ષા-મરતાથી કાઇ પણ કાર્ય કરવા ઉત્સુક ન થવું. તેમજ કાઈ સુયેાગ્ય પાત્ર પ્રત્યે પણ ઇર્ષા-મત્સર ભાવ ધારણ ન કરવા. જ્ઞાતીના એક આગેવાન બનવા માગતા હો તે આ સૂત્ર ખાસ સ્મરણમાં રાખશે.
સમાજના શુભેચ્છેકેાને શિરે એક ખીજી પણ જવાબદારી રહેલી છે. પેાતાના કોઇ મિત્ર કે સ્વધર્મી અન્ધુ અણુધારી આતમાં આવી પડયા હાય તા તેને તન-મન-ધનના ભાગ આપી પચાવવા અને તેને સારી સ્થિતિમાં લાવી મુકવા, જ્ઞાતી ના સભ્ય તરીકેનુ એ એક મુખ્ય કર્તવ્ય છે. વિચાર કરો કે આપણી પાસે પુરતી સત્તા અને સંપત્તિ હોય અને એટલુ છતાં આપણે આપણા સ્વધર્મ અન્ધુઆ, મિત્રા અને ભાઈમ્હેનાને કાઇ પણ રીતે ઉપયાગી ન થઇ શકીએ તે તે સત્તા તથા સ ́પત્તિ શુ' કામની ? દીન બન્ધુએ અને હેનાના ઉદ્ધાર
For Private And Personal