________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૧
ચાલતુ નથી, સમાજમાં રહેનારે પેાતાના સુખ-સગવડની સાથે પોતાની આસપાસના સગા-૨નેહીઓના સુખસગવડના પણ વિચાર કરવા જોઇએ. જો તે તેમ ન કરે તેા તે મહા સ્વાથી ગણાય અને સ્વાર્થા’ધ મનુષ્ય આ જગતમાં તા સ ના ધીક્કાર પાત્ર થઇ પડે છે, તે ઉપરાંત તે પેાતાના આત્માને પણ ભયંકર અધોગતિએ લઇ જાય છે. સમાજમાંના એક પ્રાણી તરીકે મનુષ્ય ઘણા ઘણા સંયમે પાળવા અત્યાવશ્યક છે. આપણે કાર્યને વચન આપ્યું હોય તા તે ગમે તેભાગે પણ પાળવુ ” એ વાત જ્યાં સુધી સમાજમાં પ્રતિષ્ઠા પૂર્વક રહેવુ હાય ત્યાં સુધી ખાસ સ્મ રણમાં રાખવી. તેની સાથે એક નીતિકાર એમ પણ કહે છે કે
'
કબુલ કરેલા વચનના ભૃગ, ગઇ વસ્તુના શાક અને કાઈને નિદ્રાભગ એ ત્રણ વાનાં કાઈ કાળે પણ ન કરવાં. ” આ સ્પષ્ટ કથન વિષે હું ધારૂં છું કે વિશેષ વિવેચનની જરૂર નથી. શિષ્ય—સમાજમાં હંમેશાં જ્ઞાતીના અને કુટુંબના ઝઘડા તા ચાલતા જ હોય, અમારે સમાજના એક અંગ તરીકે કેવુ` વલણ લેવુ' ?
સૂરિ—જે વ્યક્તિ પોતાની છતી શક્તિએ જ્ઞાતિ, કામ કે કુટુંબના દુ:ખ-કષ્ટ દૂર કરવાના પ્રયત્ન ન કરે તે જાતિદ્રોહી ગણાય. સમાજના એક અંગ તરીકે જો આપણે ગણાવા ઇચ્છતા હાઇએ તો જાતિ કે કામનાં સુખ-દુ:ખને આપણે પાતાના જ સુખ-દુ:ખ માની લેવાં જોઇએ. પેટને કઈ પીડા થતી હાય તા હાથ-પગ વિગેરે અવયવા શું બેદરકારપણે એસી રહે ખરા ? શુ તે વખતે આંખ-કાન-નાક જીભ વિગેરે મળી પેટને કહેવા
For Private And Personal