________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ. હીનકુળને બહુ લાંબો ખ્યાલ દેઢાવવાની આવશ્યક્તા નથી, હીનકુળમાં ભાગ્ય દેષને લીધે મનુષ્ય ઉત્પન્ન થાય તેથી કરીને તે હીનજ હેય અને સદા હીન જ રહે એમ કંઇજ નથી. ગમે તેવા કુલને માણસ પિતાના પરાકમથી, તપસ્યાથી, જ્ઞાનથી અને ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેકેમ ગણાય છે,
જ્યારે એથી ઉલટું અપકર્મી-પાપકાર્યો અને ભયંકર આચારાથી ક્ષ માત્રમાં પોતાની કુલીનતા ગુમાવી દે છે. ઉત્તમ દરજજે ચડતી વખતે મનુષ્ય માત્ર એક સાવચેતી રાખવી જોઈએ. જે પદાર્થ જેટલે ઉંચે ચડે છે, તેટલેજ પાછો કાળ પ્રભાવે કે અન્ય કેઈ અદષ્ટ કારણે પાછો પડે છે. મનુષ્યના સંબંધમાં પણ પ્રાય: તેમજ બનતું જોવામાં આવ્યું છે અને આવે છે. વિધિની અનુકુળતાને લઈને ઉંચે દરજજે ચડેલા પુરૂષે જ્યારે અધ:પાત પામે છે ત્યારે તે તેમને અસહ્ય થઈ પડે છે. ધન દલિત અને વૈભવના ગિરિશિખરે ચડી પાછું નીચે પડવાનું પ્રાપ્ત થાય તે તેવે વખતે ચિત્તને ખૂબ દ્રઢ બનાવી સંસારની અનિત્યતા અથવા અસ્થિરતા ચિંતવી પ્રસન્નતા પૂર્વક સધળું વેદી લેવું જોઈએ. જે તેટલું સામર્થ્ય અંતરાત્મામાં ન હોય તે બહેતર છે કે ઉન્નતીના શીખરે પહોંચવા કરતા મધ્યમ સ્થિતિમાંજ સંતુષ્ટ બની સરળતા અને સાદાઈમાં જ ખરું સુખ માની લેવું.
મારું કુળ કેવું? મેં શાસ્ત્રને કેટલે અભ્યાસ કર્યો છે? મારે આજે ખાસ કરીને ક્યા ક્યા કર્તવ્ય કરવાનાં છે? મારી આ વક અને જાવક કેટલી છે? મારા વચનમાં કેટલી શક્તિ રહેલી
For Private And Personal