________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૮
વિવેક વિલાસ.
શિષ્ય–કેઈને કંઈ વચન આપવું હોય તે તે પહેલાં કેટલી બાબતેને વિચાર કરે?
સરિ–પહેલી મહત્વની બાબત તે એજ કે હું જે વચન આપું છું તે મારાથી બરાબર પળી શકશે કે નહીં? તેને પુખ્તપણે વિચાર કરે. વિચારના અંતે જે આપણા મનમાં એ દ્રઢ નિશ્ચય બંધાય કે વચન-પાલનમાં કોઈ જાતની હરકત નહીં આવે તેજ વચન આપવું વચન આપ્યા પછી પ્રાણાતે તે પાળવું જ જોઈએ એ દ્રઢ નિશ્ચયી પુરૂષોને આગ્રહ હોય છે. આપણા ઈતિહાસમાં કેટલા મહા પુરૂએ પિતાના વચન અને ટેકને ખાતર રાજયરિદ્ધિ અને પ્રાણને પણ ભેગ આપે છે. આપણે એજ નેકટેક વાળા પિતાના સંતાને છીએ. એટલા માટે આપણે પણ યથાશક્તિ નેક ટેક અને વચનનું પરિપાલન કરવાને તૈયાર રહેવું જોઈએ. આજકાલકેટલાક ગૃહ ઉદારતા પૂર્વક ચક્કસ પ્રકારનું વચન તે આપી દે છે પણ તેનું પાલન કરવાની બીલકુલ દરકાર કરતા નથી. ઘણા માણસે અમુક ગૃહસ્થને ત્યાં આંટાફેરા ખાઈ છેવટે નિરાશ બની નિ:શ્વાસ નાંખે છે. પિતાથી ન બની શકે એમ હોય તે ચાખી ના પાડી દેવી. પરંતુ કેઈને આશામાં ને આશા રઝળતે મુકી દે એ કરતા છે. વચન કેટલી મુદતમાં વાળી શકાશે તેને પણ વચન આપતાં પહેલાં વિચાર કરી લેવું જોઈએ. આપણે સમય નિષ્ફળ ન જાય એટલા માટે જેટલી કાળજી આપણે રાખીએ છીએ તેટવીજ કાળજી અન્યને માટે પણ રાખવી જોઈએ. આપણા આળસ્ય કિંવા પ્રમાદને લીધે અન્યને સમય બરબાદ જાય એ
For Private And Personal