________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧
થતા ? ધર્મનું સ્વરૂપ, ધર્મ પરીક્ષા, દાન શીલ તપ ભાવનાનું વિસ્તૃત વુંહું ન-ગૃહસ્થા શીરીતે શીળવત પાળી શકે ? તપના પ્રકાર તથા સ્વરૂપ, ભાવનાનું સ્વરૂપ. પૃષ્ટ ૩૭૨ થી ૩૯૨.
( ૧૬ ) જીવતત્ત્વ, તત્વતી સાચી જીજ્ઞાસા કેમ જાગતી નથી ? યોગીનું આવાસ સ્થાન, ધ્યાનના અધિકારી, યાગીઓની ચિત્તવૃત્તિ, યોગીએ અભક્ષ્યભાગી ક્રમ ગણાય છે ? મૈત્રી પ્રમાદ કરૂણા માધ્યસ્થાદિ ભાવનાનું સ્વરૂપ, જીવમાત્ર શુ પરમાત્મા બની શકે ? રૂપસ્થ પદસ્થાદિ ધ્યાન અને તેના દ્રષ્ટાંતા, કુભક રેચકની સૂચના, મનને કાણુમાં લાવવાને વિધિ, રૂપાતીત ધ્યાન, સક્ષપ્ત આત્મસ્વરૂપ, સ*સાર અને મેાક્ષની રહેજ સમજણુ, ધ્યાન કેવા આત્માનું કરવું ? ધ્યાનસ્થ જીવ કેવા જણાય ? ચાર્વાકના મતનુ` ખ’ડન, જીવ દેખાતે પ્રેમ નથી ? જીવનું વજન કેમ નથી થતુ? ચૈતન્ય એ શું મિશ્રણ જન્ય છે ? પ્રત્યક્ષવાદીઓનું ખંડન, જીવના અસ્તિત્ત્વમાં યુકિતઓ, મનુષ્યમાં જ્ઞાનનુ તારતમ્ય જોવાય છે તેનું કારણ, ધ્યાની પુરૂષની અભૂતતા. પૃષ્ટ. ૩૯૭ થી ૪૧૫
( ૧૭ ) મૃત્યુ નજીકમાં હોય તે તેનાં ચિન્હો, મૃત્યુ પહેલાં કેવાં કાર્યો કરવાં, જીવને મૃત્યુજ નઆવે તેના ઉપાય, મૃત્યુ સુધારવાના માર્ગ પુણ્યશાલી પુરૂષો દેહત્યાગ કેવી રીતે કરે ? ઇત્યાદિ પૃષ્ટ ૪૧૫ થી ૪૧૯ સૂરિ શિષ્ય પરિચય પૃષ્ટ ૪૨૦ થી ૪૨૧
For Private And Personal