________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુસાધ્ય ગણાયક મનુષ્યની અમૃતકળા વિષે વિવેચન-વિવ ઉતારવાના વ્યવહારિક પ્રયોગો.
પુષ્ટ ૨૭૦ થી ૨૮૭. (૧૨) દર્શન શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થતી આત્મશાંતિ જેન દર્શન મહિમા-સદેવતત્ત્વ-સ્યાદ્દવાદ નવતત્વ-જીવાજીવ-ગુરૂવરૂપ-દિગં. ખર તથા વેતાંબર સાધુમાં ભિન્નતા-મીમાંસક મતની માનીનતાબુદ્ધધર્મનું સ્વરૂપ-બૌદ્ધ ધર્મની પેટા શાખાઓ સાંખ્યમત-શૈવમતનું સ્વરૂપ, ન્યાયમત-વૈશેષિકના માન્ય પદાર્થોનાસ્તિકનું મંતવ્ય-અનુમાન, ઉપમિતિ, આ કથન, આદિનું સ્પષ્ટીકરણ, સદાચારની કીમત-વાણીવિનયનો સામાન્ય ઉપદેશવાણીની મનહરતા કેવી રીતે આવી? પ્રશંસા અને નિંદામાં સમભાવ રાખવા વિષે-જ્યાં મૌન સેવવું? અભિપ્રાય એકદમ ન આપી દેવો-કઠોર શબ્દ કેવી યુક્તિથી કહેવા? વચમાં બેલી ઉઠવાની કુટેવ ટાળવા વિષે-પુનરૂક્તિ દેષ વિષે વિવેચન, વચન આપતાં પહેલાં કેટલી વાતને વિચાર કરી લે? દૃશ્યોદય વિવેક, મનુષ્યની દ્રષ્ટિમાં તેનું હૃદય કેવી રીતે પારખવું નેત્ર પરિક્ષાદ્વારા માણસના નસીબની પરીક્ષા, નેળીઓ, મયુર, તથા કુકડાના જેવા ને હેમ તે શું સમવું? ભૂત વળગ્યું હોય તે માણસની નજર કેવી હોય? કયારે કે સ્થળે જવું તે સંબંધી સામાન્ય સૂચના, માર્ગે ચાલતાં દૃષ્ટિ ક્યાં રાખવી? પ્રયાણ કરતાં પહેલાં રાખવી જોઈતી સાવધતા, વળાવવા માટે ક્યાં સુધી ક્યું? પ્રવાસમાં રાખવાની સાવચેતી, હાથી, ઘેડાથી કેટલું દૂર ચાલવું? કેવા સ્થાનમાં આશ્રય લે? પૃષ્ટ ૨૮૭ થી ૩ર. - (૧૩) મસલત ચલાવવાનું સ્થાન-મસલતમાં સાથે કેને રાખ,
ની સાથે મસલત ચલાવવી? મસલતનાં સ્થાનમાંથી નીકળ્યા પછી શું કરવું? નિર્બળતાની ભાવનાઓ કરી દેવા વિજે, આપત્તિમાં પણ કાવ્ય
For Private And Personal