________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
તેના સ્પર્શથી ગમે તેવું લોખંડ પણ સુવર્ણ બની શકે છે. જેઓ “સજા કર્યા વિના ન જ ચાલે ”એમ કહે છે તેઓ પ્રેમનું મહાસ્ય સમજતા નથી. ગુરૂની તિવ્ર દષ્ટિમાં જગની તમામ સજાઓ સમાઈ જાય છે. એટલું છતાં જે લેકે સજા કર્યા વિના ન રહી શકતા હોય તેમણે ભૂલેચૂકે પણ શિષ્યના મસ્તકમાં કે હદયમાં આઘાત ન કરે. ન છૂટકે સજા કરવી પડે તે ગુરૂઓએ શિષ્યના શરીરના નીચલા ભાગમાં થેડી શિક્ષા કરવી.
શિષ્ય–ક્યા વિદ્યાથીએ પિતાના ગુરૂને આત્મપ્રિય થઈ પડે ?
સૂરિ–જેઓ પોતાના ઉપરકરેલા ઉપકારે જાણી શક્તા હોય, પવિત્ર ચિત્ત વડે સર્વની સાથે હળીમળી શકતા હોય, ખંત અને ઉત્સાહ રાખી પિતાના નિત્યના પાઠે તૈયાર કરી શતા હોય, તેમજ જેમનામાં ફૂડ-કપટ કે માયા–પ્રપંચને છોટે સરખો પણ ન હોય એવા બુદ્ધિશાળી વિદ્યાથીઓ તેમના ગુરૂએને આત્મવત્ પ્રિય થઈ પડે છે. એવા વિદ્યાથીઓને કેળવવા ગુરૂઓ પિતાને સર્વસ્વને લેગ આપવાને પણ તૈયાર થઈ જાય છે. જે વિદ્યાથીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં ગુરૂને વિષે અવિનય રાખે છે, ધર્મ ઉપર દ્વેષ ભાવ ધરાવે છે, પોતાના ગુણ અને બુદ્ધિમત્તા વિષે ભારે અહંકાર રાખે છે, અને ગુણી જને પ્રત્યે દ્વેષ કિવા તિરસ્કારથી વર્તે છે તેઓનું જ્ઞાન તેમને પિતાને કે સંસારને ઉપગી થવાને બદલે, દૂધમાં કાળકૂટના છાંટા પડવાથી જેવી રીતે તે પ્રાણનાશક થઈ જાય તેવી રીતે ઉલટ
For Private And Personal