________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૩
સુરિ શિષ્ય સંવાદ. હોય તે તે તુલાવેધ કહેવાય છે. એક ખંડમાં જે પાટીયાં ઉંચા –નીચા હોય તે તે તાલુવેધ કહેવાય, ઘરની જમીન ઉંચી-નીચી હિય તે તે તલવેધ કહેવાય. એકજ ઘેડા જે સંમુખમાં હોય તે દ્વારેવેધ કહેવાય, પણ જે બે હોય તે તેને દ્વારેવેધ ન કહી શકાય.
શિષ્ય–થાંભલાથી પણું દ્વાર થતું હશે?
સૂરિ–વાસ્તુની છાતી, મસ્તક, નાભી અને બે સ્તન એ પાંચ ઘરનાં મર્મસ્થાન કહેવાય છે. એ પાંચ મર્મસ્થાનેમાં થાંભલા ન આવવા જોઈએ. દ્વાધિની વાત હું હમણાજ કહી ગયે છું. દ્વારની વચ્ચે થાંભલો એગ્ય ન ગણાય. ઘરની ભૂમિથી બમણી ભૂમિ છેડીને ઉપર કહેલી વસ્તુઓ હોય તે તેને દ્વારવિધ ન કહી શકાય.
શિષ્ય–ઘર ઉપર વૃક્ષ તથા વિજાની છાયા પડતી હોય છે?
સૂરિ–પહેલે તથા છેલ્લે પહોર છોડી બીજ તથા ત્રીજા પહેરની વૃક્ષની અથવા ધ્વજાની છાયા ઘર ઉપર પડતી હિય તે તે સદાએ દુઃખ આપનારી જાણવી. વળી ઘરના દ્વાર આગળ અરિહંતની પુંઠ, ચંડીની, મહાદેવની તથા સૂર્યની દ્રષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ અને બ્રહ્માને જમણો ભાગ હેય તો તે વજે, એ યાદ રાખવું.
શિષ્ય–ટૂંકામાં હવે કયું ઘર ગૃહસ્થને ઉચિત, લક્ષ્મીના નિવાસ રૂપ અને રેગ-શોક રહિત ગણાય તે કહી છે.
For Private And Personal