________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
ઉત્પાત અગ્નિમંડળમાં હોય તે અગ્નિને ઉપદ્રવ થાય અને વાયુ મંડળમાં હોય તે વાયુને ઉપદ્રવ થાય, વન અથવા મકમહળના ઉત્પાત શુભકારી લેખાય છે. માટે તેવા ઉત્પાત થયા હોય તે તે સર્વનું ફળ શુભ જ આવે. વળી મંડળના આધારે કઈ દિશા ખાસ કરીને ઉત્પાતની પીડા પામશે, તેને પણ નિરધાર થઈ શકે છે. અગ્નિમંડળમાં ઉત્પાત થાય તે દક્ષીણ દિશા પીવય. વાયુ મંડળમાં થાય તે ઉત્તર દિશા પીડાય, વ ણ મંડળમાં થાય તે પશ્ચિમ દિશા પીડાય, અને મદ્રમંડળમાં સ્થાન તે પૂર્વ દિશા પીડાય, એ ક્રમ છે. નક્ષત્ર મંડળની સાથે ઉત્પાતને સંબંધ હવે કિંચિત્ અંશે ષ્ટ થયે હશે. - શિષ્ય-ઉત્પાત તે ઘણા પ્રકારના હોય છે
–અતિવૃષ્ટિ જેમ ઉત્પાતમાં ગણાય તેવીજ રીતે અનાવૃષ્ટિ એટલે વરસાદની છેક ગેરહાજરી એ પણ ઉપદ્રવમાં જ ગણાય. તીડ–ઉંદરને ઉપદ્રવ એ પણ ઉપદ્રવમાં જ ગણાય. દેશ ઉપર અન્ય રાજાનું સૈન્ય ચડી આવે અથવા તે રાજ્યના પિતાના સૈન્યમાં જ અંતરકલહ જાગે એ સર્વ ઉત્પાત જ ગબાય. આ સઘળા ઉત્પાતેની ગણતરી કરવા જઈએ તે વખત બ૦ નીકળી જાય અને આ ણી ચ અપૂર્ણ રહી જાય એટલા માટે ટુંકમાં ઉત્પાતને ખ્યાલ આપી દે મેં આવશ્યક મા.
શિષ્ય–વિશ સ્પષ્ટીકરણ અથે જ મારો એ પ્રશ્ન હસ્તે. આપે મંડળ સંબંધી જે ઉપદ્રવ જણાવ્યા તેનું ફળ ક્યારે મળે?
For Private And Personal