________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦
વિવેક વિશ્વાસ
પણ કરતા નથી. આપણા કૂળમાં જે કઈ વૃદ્ધ અથવા અશક્ત હોય તેમને તેમની ઈચ્છા પ્રમાણે તીર્થયાત્રા વિગેરે કરાવવાં. પ્રતિવર્ષે ગુરૂ પાસે જઈ પિતાના પાપોનું પ્રાયશ્ચિત લેવું. કારણ કે તેમ કરવાથી આત્મા શુદ્ધ નિમેળ અને અરિસા જે ઉજવળ બની શકે છે. વર્ષના અંતે એવું પ્રાયશ્ચિત દરેક સજીને અવશ્યમેવ કરવું જોઈએ. એથી પાપપુજને નાશ થઈ જાય છે અને આત્મા પિતાના સદ્દગુણવડે પ્રકાશી નીકળે છે. “જન્મેલા મનુષ્યને
અવય મરવું છે જ” એમ સૂચવવા અમેટા માણસેએ પિતાના પિતા-માતાના વિરેને સંવસરિક દિવસ પણ પૂજા પ્રભાવના તથા સ્વામીવાત્સલ્ય આદિ કાર્યો દ્વારા ઉજવે કિએ. દુકામાં પ્રતિવો કરવાનાં કાર્યોને આટલો ખ્યાલ આપી શકાય. બાકી તે પાપ-પુણ્ય અને તેના ફાફળને માટે તે એક આખે દિવસ ચર્ચા કરીશું, ત્યારેજ કિંચિત્ સ્પષ્ટતા થશે.
શિષ્ય– દરેક શ્રાવકે દેશ-કાળ પ્રમાણે વર્તવું એ ઉપદેશ ઠામ ઠામ કરવામાં આવ્યા છે, પરંતુ કેવા દેશમાં શ્રાવકે રહેવું જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવી શક્તિ નથી.
સરિ–ત્યારે આજે આપણે એજ વિષય સંબંધી વાર્તાલાપની શરૂઆત કરીએ. જે દેશમાં નિરુપદ્રવપણે પિતાને ધર્મ પામી શકાતે હોય, જે દેશની આસપાસ સંરક્ષણાર્થ સારે કીલો આવેલ હોય, જે દેશમાં વેપાર-ઉદ્યોગ સારી રીતે ચાલી શકતાં હોય, અને જે દેશમાં પાણી–અન્ન–બળતણ વિગેરેને
For Private And Personal