________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સવાદ.
૧૯૧
એ, અને માથાના એક એમ પાંચ અંકુરા સ્પષ્ટપણે બહાર આવે છે. છ મહિને તે ગર્ભ પોતાના પિત્તને તથા લેાહીને વધારે છે અને સાતમે મહુિને, મે' જે પેશીએ સંબધે આગળ વિવેચન કર્યું. તેના તાલથી પાંચસા ગણી વધી જાય છે. વળી તે ગર્ભ નાબીથી નીકળતી સાતસો નાડીએ અને નવ ધમનીએ પણ ઉત્પન્ન કરે છે.
શિષ્ય-વચમાં એક પ્રશ્ન પૂછવાની રજા માગું છું. શ્રી, પુરૂષ અને નપુંસકની શરીર રચનામાં અગત્યના ભેદ શે। હશે ? સૂરિજીના શરીરમાં છસા એશી નાડીએ હાય છે અને નપુંસકના શરીરમાં છસા સીત્તેર હાય છે. એટલે કે પુરૂષ કરતાં સ્ત્રીના શરીરમાં વીસ અને નપુંસકના શરીરમાં ત્રીસ નાડીએ આછી હાય છે. વળી પુરૂષાકાર શરીરમાં નવ દ્વાર હાય છે અને સ્ત્રી શરીરમાં અગીયાર સ્રોત–દ્વાર હાય છે. દાંત ખત્રીસ હાવાનુ સામાન્યત: ગણાય છે; પરંતુ કોઈ ભાગ્યશાળીને જ એટલા દાંત
હાય છે.
શિષ્ય-હવે આપણે ગર્ભ-મંધારણના મૂળ વિષય ઉપર આવીએ.
સૂરિ—ગર્ભમાં રહેલા જીવ પાતે, અંદર રહેલા સુતારની પેઠે શરીરની ખાર પાંસળીના કરડક તથા છ પાંસળીઓ બનાવે છે. પીઠના અસ્થિના અઢાર સાંધાઓ તથા પાંચ વામ જેટલું લાંબુ જાડું આંતરડુ પણ તે જ રચે છે. ગર્ભ આઠમે મહિને ઘણેાખરા પરિપૂર્ણ થઇ જાય છે. તે પહેલાં નવાણું લાખ રામકુપ તથા દાઢીના, મૂછના અને માથાનાં સર્વ મળી સાડા ત્રણ કરોડ રામ ઉત્પન્ન કરે છે.
For Private And Personal