________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૭ ધર્મના પવિત્ર કાર્યો કરવામાં સમયને સદુપયોગ કરે (૮) ગર્ભિણીએ પોતાના દેહ મનને પવિત્ર રાખવા ઉપરાંત આસપાસ પણ સર્વત્ર પવિત્રતા અને શુચિતા પ્રવર્તાવવી (૯) ચેપી રેગવાળાઓના સંસર્ગથી તદન દુર રહેવું (૧૦) સ્વદેશ તથા સ્વધર્મની ખાતર જે સ્ત્રી-પુરૂએ પિતાના પ્રાણ સમર્યા હોય તેમના ચરિત્રનું મનન કરી તેવા સંસ્કાર ગર્ભસ્થ પુત્ર પુરીમાં દાખલ થાય એવી ભાવના ભાવવી.
શિષ્યએ ભાવનાની શું ખરેખર ગર્ભ ઉપર અસર થતી હશે?
સૂરિ–એ ભાવનાની અસર એવી તે વિશ્વવિખ્યાત છે કે તેના એક-બે જ નહીં પણ સંખ્યાબંધ દ્રષ્ટાંતે ઈતિહાસમાં મળી આવે છે. કૃષ્ણ મહારાજ જ્યારે ગર્ભમાં હતા ત્યારે વસુદેવજીએ અને દેવકીજીએ સંકલ્પ કરી સંસ્કાર આપે હતું કે “કસે મારાં છ બાળકને માર્યો છે પણ આ બાળક બચી જઈ કંસને મદ ઉતારે એ થાઓ” આ ભાવનાનું પરિણામ શું આવ્યું તે કૃષ્ણના જીવનમાં ચમક્તા અક્ષરે ઝળકી રહ્યું છે. અકબરની માતાએ અકબર ગર્ભમાં હતું તે વખતે પોતાની જાંઘ-સાથળ ઉપર એક યુક્તિવડે સુંદર કુલ કેરી લીધું હતું. બાદશાહ હુમાયુએ જ્યારે એ વિષે બેગમને પ્રશ્ન કર્યો ત્યારે તેણીએ જણાવ્યું કે “મેં મારા પગ ઉપર આ સુંદર કુલ એટલા માટે કર્યું છે કે મારે જે પુત્ર થશે તેને પણ બરાબર આજ સ્થાને એવું જ કુલ થશે.” અને વસ્તુતઃ તેમજ થયું. શિવાજીના પિતા શાહુરાજા તરૂણાવસ્થાના પ્રારંભથી જ
For Private And Personal