________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
સરિ–જે સ્ત્રીને રાગ પુરૂષ ઉપરથી ઉતરી ગયેલ હોય તે સ્ત્રી પ્રેમસહિત વચન ન બેલે, સારી રીતે સામું ન જુવે, બોલાવવાથી સામો ક્રોધ કરે, મનમાં દ્વેષ રાખી પુરૂષના મિત્ર જેડે ઈર્ષા કરે, ભર્તારનો વિયેગ થવાથી ઉલટી પ્રસન્નતા પામે, ખેટાં બહાનાં કહાડી અદેખાઈ કર્યા કરે, ભત્તરના સંગથી ખેદ પામે, મુખ મરડે, બીછાના ઉપર પડી તુરતજ ઉંઘી જાય, ભર્તારના સ્પર્શ માત્રથી પણ ઉદ્વેગ પામે, એટલું જ નહીં, પણ ભર્તારના કઈ પણ કામને તે વખાણે નહીં. આવાં આવા લક્ષણે ઉપરથી સ્ત્રીની રાગરહિતતા કળી શકાય છે.
શિષ્ય–કામેન્મત્ત થયેલી સ્ત્રીના લક્ષણે પણ સાથે સાથે જ કહી ઘો.
સૂરિ–કામવિકાર ખમવા અશક્ત થયેલી અને સંભેગને અર્થે ઉન્મત્ત થયેલી સ્ત્રી શરીર કંપાવે છે, નાચે છે, હસે છે, આંસુ ગાળે છે અને ઉંચે સ્વરે બોલે છે, કિંવા તેને મળતાં ચિન્હો દર્શાવે છે. - શિષ્ય–પુરૂષેનાં એવાં ક્યાં વર્તાને છે કે જેથી સ્ત્રીના ચિત્તને આઘાત થાય?
સૂરિ–સ્ત્રીના પ્રેમવચન અથવા તેણીએ દીધેલ ઠપકે, તેણીના કટાક્ષ કિંવા તેની સાથેની રતિક્રિડા એ સર્વ બાબતે જે બીજી સ્ત્રી પાસે પ્રકટ કરવામાં આવે તે સ્ત્રીનું મન બહુ ખેદ પામે છે અને પુરૂષ પ્રત્યે વિરાગભાવ રાખે છે.
શિષ્ય–તે ઉપરાંત સ્ત્રીની અપ્રસન્નતાનાં બીજાં પણ કારણે હશે?
For Private And Personal