________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૪૩
રિગી-દૂષિત દંપતી પોતાની પાછળ બે-ચાર પુત્ર-પુત્રીઓને પિતાના રોગને વારસે આપી સ્વધામ પહોંચે એ સારું કે સંસારમાં એટલી જન સંખ્યા ન્યૂન ગણાય તે સારૂ? એને મુકાબલો તમે તમારા મનથી જ કરી લે. માત-પિતા થવાને હક્ક સર્વ કેઈને એક સરખે મળી શકતું નથી. ગમે તેવા રોગી અને દરિદ્ર ગુલામે પેદા કરવાથી નથી કૂળની મહત્તા વધતી કે નથી દેશનું કલ્યાણ થતું?
શિષ્ય-અત્યારની શોચનીય દુર્દશાનું, આપ કહો છો તે પણ એક કારણ હોવું જોઈએ?
સૂરિ–અને તે મુખ્ય કારણ છે એમ કહો તે પણ હરક્ત નથી. પાંચ-દસ રેંગી–પંગી બાળકના પિતા બનવા કરતા એક સબળ અને પુરૂષાથી પુત્રના પિતા બનવામાં વધારે ગરવ રહેલું છે. વિવિધ પ્રકારના રેને વાર પી સમાજ અને દેશને દુર્દશાગ્રસ્ત કરવા કરતાં નિ:સંતાન ગુજરી જવામાં વધારે ગરવ રહેલું છે, એટલું પ્રસંગેપાત કહી હવે મૂળ વાત ઉપર આવું છું.
શિષ્ય–દેષવાળી સ્ત્રીને અંગીકાર ન કર એ વચનનું રહસ્ય બરાબર સમજાયું. તે પછીના વિશેષણેનું યત્કિંચિત રહસ્ય આપની પાસે જાણવા માગું છું.
સરિ–બહુ ભવાળી સ્ત્રી કુટુંબમાં ઘણુ કલેશ-કંકાસો ઉત્પન્ન કરે છે. નબળાઈની સાથે લેભ-મેહ જે કે રહેલાજ હોય છે, તે પણ જ્યાં એ લોભ-મેહની માત્રા વિશેષ પ્રમાણમાં હોય છે ત્યાં એ દાવાનળ પ્રકટાવે છે અને શાંત સંસારને કલેશથી ભસ્મીભૂત કરી દે છે.
For Private And Personal