________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩૪
વિવેક વિલાસ.
લમાં કુવાસરખા ખાડા પડતા હાય, જેની જીભ કાળી, સફેદ અથવા જાડી ડાય, જે અહુ હાસ્ય કરનારી હાય, જેનુ તાળવું કાગડા સરખું ઉંચુ' હાય, દાંતના પેઢા જાંબુ સરખા રંગના હાય, જેની નજરમાં કટાક્ષ ભર્યા હોય, જેની આંખ ખીલાડા તથા પારેવા સરખી અથવા કાળી અથવા ચંચળ હોય, જે ધણું માન રાખનારી હાય કિંવા અડુ બકવા કરનારી હાય, જેને નીચલા હેાઠ, માથું, મુખ તથા નાક એ જાડાં હોય, જેનાં કાન સુપડા સરખા હાય, જેના હાઠ ટુંકા અથવા લાંબા હાય, જેની બન્ને ભ્રૂકુટીએ સાથે મળેલી હાય, જેનું કપાળ ઘણું સાકડું, ઉંચુ-નીચુ, લાંબુ, રામવાળુ, ત્રણ આંગળથી એછું અથવા અધિક, ખંડિત રેખાવાળુ અથવા તદૃન રેખા રહિત હાય, જેના માથાના વાળ લૂખા, જાડા, અણીએ ફાંટાવાળા અને કેડથી પણ નીચે ઉતરે એટલા લાંબા હાય, જેના એક રામકૂપમાં એક કરતાં વધારે અને જાડા રામ હાય, જેના નખ ફુલેલા, સફેદ અથવા સુપડા જેવાં હાય, જેની નસા આકરી હાવાથી જોઇ શકાય નહીં એવી હાય, જેના શરીરની કાંતિ ભૂરા રંગની હાય, જે ઘણી કાળી, ઘણી ગારી, ઘણી જાડી, ઘણી પાતળી, ઘણી લાંખી, ઘણી ટુંકી અને ખડબચડા અંગવાળી હાય, જેના શરીરના આંગળી વિગેરે અવથવા આછા અથવા અધિક હાય, જેની ચામડી શુષ્ક તથા કઠણુ હાય, જે શરીરની પવિત્રતા જાળવતી ન હોય, જેના શરીરમાં રાગ સ ંચારી રહેલા હોય, જે સ્વધર્મ ના દ્વેષ કરનારી હોય, પરધર્મ ને વિષે આસકિત ધરાવતી હોય, જે નીચ કર્મ માં પ્રીતિ
For Private And Personal