________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કયારે કહેવાય?
જીવનમાં આવે છે. એમાં એ માટે
૩૦.
વિવેક વિશ્વાસ યમાં ઉપયોગી થઈ શકે છે. જે ભાઈ ન હોય તે તે કન્યાને પિતાના પિતૃગૃહમાં કઈ જાતને આધાર મળતું નથી. ત્રીજું કારણ એ પણ કહેવાય છે કે જે કન્યાને બધુ હોય છે તે પરપુરૂષે પ્રત્યે બધુપણુની પવિત્ર ભાવના રાખી શકે છે. એવી રીતે અનેક મતાંતરે જોઇ શકાય છે. શિષ્ય–વારૂ, કન્યા વિવાહને થઈ કયારે કહેવાય ?
સૂરિ–જૂદા જૂદા દેશમાં એ માટે જૂદા જૂદા નિયમે જણાવવામાં આવે છે. ગ્રિષ્મતા પ્રધાન દેશમાં કન્યાઓ વહેલી વિવાહને ચગ્ય થાય છે. છતાં સેળ વર્ષ ની ઉમર ! જે નિયમ બાંધવામાં આવ્યો છે તે સમુચિત છે.
શિષ્ય-ન્હાનપણમાં પુત્ર-પુત્રીઓને પરણાવી દેવાને રીવાજ કયારથી પ્રચલિત થયે હશે?
સરિ–મને એમ લાગે છે કે હિંદના ઐતિહાસિક મધ્ય યુગમાં જ્યારે સમાજ અને દેશ છેક છિન્ન ભિન્ન અવસ્થામાં આવી પડયા હતા, તે વખતે જેમ બને તેમ જલદી પિતાની કન્યાઓને વિવાહિત કરી નિશ્ચિત થવાને માર્ગ શોધાયેલ હેવો જોઈએ. કોઈપણ રીવાજ વ્ય કારણ વિના જન્મ નથી, પરંતુ તે કારણે દૂર થયા પછી તેવા રીવાજ ને વળગી રહેવું એ એક પ્રકારની જડતા સિવાય બીજું કાંઈજ નથી. મધ્યકાળની અંધાધુની વખતે મુસલમાન અમીર ઉમરા હિંદુ કન્યાઓ સાથે વિવાહ કરવાની હઠ પકડતા, એવા પ્રસંગે ઈતિહાસમાં ઘણીવાર જોવામાં આવે છે. જે હિંદુ કન્યાઓ
For Private And Personal