________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨૪
વિવેક વિલાસ.
લાપ કરી લઇએ. હું ધારૂં છું કે હવે તમારે એ સંબંધમાં બહુ પૂછવાનું નથી.
શિષ્ય———માત્ર એ–ચાર જીજ્ઞાસા રજુ કરી આ વિષય બંધ કરીશ. આપે પદવી સૂચક અને સતતી સૂચક રેખાઓની હૈયાતી પણ જણાવી હતી તે ?
સૂરિ———અંગુઠા અને પિતાની રેખા એમની વચ્ચે આડી રેખા હોય તેા તે પઢવી આપનારી સમજવી, તેમજ મત્સ્ય અને અંગુઠા વચ્ચે રહેલ રેખાઓને સતતીની રેખા સમજવી. શિષ્ય—કયા રોગથી માણસનુ કયારે મૃત્યુ થાય તે કઈ રેખાએ ઉપરથી જણાય ખરૂ?
સૂરિ---તેમાં એક વાત જ એવી છે અને તે એજ કે જેના અંગુઠાની નીચે કાકપટ્ટુ અર્થાત્ કાગડાના પગ સરખી રેખા હોય તે માણસ છેલ્લી અવસ્થામાં શૂળના રોગથી મૃત્યુ પામે; તે સિવાય વધુ કાંઇ જાણ્યું નથી.
શિષ્ય-કેટલાક સામુદ્રિક વેત્તાએ હાથની આંગળીઓ સીધી ભેગી કરાવી વિષ્ય કહે છે તે કેવી રીતે ?
સૂરિ—ચારે આંગળીઓનાં આંતરાં જો છિદ્ર વિનાનાં હોય, એટલે કે ચારે આંગળીઓ ભેગી સીધી જોડી રાખે અને તેમાં જો છિદ્ર ન દેખાય તે તે પુરૂષ દ્રવ્યના સંચય કરે એમ જાણવુ. જો છિદ્ર દેખાય તો તે પુરૂષ દાતાર થાય. શિષ્ય—ચાક્કસ આંગળીઓની વચમાં જ છિદ્ર જણાય તો તેનું ફળ શું મળે ?
સૂરિન્તર્જની અને મધ્યમ એ એ આંગળીઓની વચ્ચે
For Private And Personal