________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
હર
વિવેક વિલાસ.
સાવચેતી રાખવાનું સૂચવવામાં આવ્યું હશે. રાત્રીના વખતે થયેલી મંત્રણા ગુપ્ત રહી શકતી નથી. કારણકે મંત્રણા ચલાવનારાઓ જ્યારે તલ્રીનપણું ઝગમગતા પ્રકાશની મધ્યમાં બેઠા હાય છે ત્યારે ગુપ્તચરા આડાઅવળા સતાઈ નિ:સકેચપણે મંત્રણાના ભેદ કળી જાય છે. પ્રકાશમાં બેઠેલા મંત્રણા ચલાવનારાઓને હારના ગુપ્તચરો બરાબર જોઈ તથા સાંભળી શકે છે, જ્યારે હાર અંધકારમાં છૂપાયેલા છદ્મવેશીઓને ઓળખી કહાડવાનું લગભગ અશકય થઈ જાય છે.
શિષ્ય-હવે શયનવિવિધ સંધે એ ખેલ કહા તે આજની ચર્ચા આટલેથીજ બધ કરીએ.
સૂરિ—પાતાના પૂજ્ય પુરૂષો કરતાં ઉંચે સ્થાને વિનિત મનુષ્યા સુવાનુ પસંદ કરતાં નથી. વળી સૂતી વખતે પગ ભીના ન હેાવા જોઇએ. ઉત્તર તથા પશ્ચિમ દિશા તરફ માથુ રાખવુ એ પણ અયેાગ્ય ગણાય છે.
શિષ્યબાકી સ્વપ્ન અને પ્રાત:કૃત્ય વિષે આપે અત્યાર આગમચ જે શિક્ષણ આપ્યું છે તે હજી મ્હારા સ્મરણમાંજ છે, એટલે તે વિષે હું આપને શ્રમ આપવા માગતા નથી,
શિષ્ય-આર્ય શાસ્ત્રમાં લગ્ન તે એક પવિત્ર સંસ્કારનું નામ આપવામાં આવ્યું છે, તે સંસ્કાર શામાટે પવિત્ર ગણાય છે અને ગણાવા જોઇએ તે આપે ગઇ કાલે અસરકારક રીતે સૂચવ્યુ છે, છતાં તે સંબ ંધી વિશેષ કંઇક જણાવા તા મહાન ઉપકાર થાય. —લગ્ન એ સ’સારનુ કેન્દ્રસ્થાન છે, એ કેન્દ્રસ્થાન
સૂરિ
For Private And Personal