________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મોર શિષ્ય સવાદ.
૭૫
એ હિતકારી લેખાય છે. ભાજનના અ ંતે બહુ પાણી પીવું ઉચિત નથી. કારણ કે અંતે પીધેલુ પાણી વિષે સમાન થઇ પડે છે; એવા કેટલાકેાના અભિમત છે.
શિષ્ય—ભાજનમાં તે મીઠી, ખાટી અને ખારી એવી ઘણી ચીજો હાય, તે ખાવામાં કાંઇ ક્રમ સચવાવેા જોઇએ ખરા ? સૂરિ—પ્રથમ સારી સ્નિગ્ધ-રસવાળી વસ્તુ ખાવી. મધ્યમાં ખાટી-ખારી તથા અંતમાં તીખી તથા કડવી વસ્તુ ખાવી જોઇએ એવા સામાન્ય નિયમ છે. જમતી વખતે ભિન્ન ભિન્ન વસ્તુનું મિશ્રણ કરવામાં બુદ્ધિના ઉપયાગ કરવા જોઇએ. એવી કાઇ એ વસ્તુનું મિશ્રણ ન કરવું કે જેથી વસ્તુ રસ રહિત અની જાય. જે વસ્તુ છુટી છુટી ખાવા જેવી હાય અથવા ખીજી વસ્તુની સાથે મળવાથી વિકૃત મની જતી હોય તે વસ્તુ તદ્દન જુદી જ ખાવી જોઇએ.
શિષ્ય—ભાજનમાં પીરસાએલી વસ્તુમાં જે કાઇ એવી વસ્તુ આવે કે તે નજ ખાવા ચાગ્ય હેાય તે શું કરવું ?
સૂરિ—દાખલા તરીકે અતિ ક્ષારવાળી, બળી ગયેલી, અર્ધ પકવ કે અપકવ રહી ગયેલી અને કીટાઢિ યુકત હાય તે તે વસ્તુ ન ખાવી એજ ઠીક છે. તેની સાથે કાઇનુ એ અન્ન આવે તા તે પણ ત્યજી દેવુ જોઇએ.
શિષ્ય—દૂધને પાષ્ટિક તથા સાત્વિક વસ્તુ તરીકે સ્વી કારવામાં આવી છે. તે કાનુ દૂધ પીવું હિતકારી છે ? સૂરિ——ગાયનું દૂધ ખીજા કરતાં વધારે ગુણકારી ગણાય
For Private And Personal