________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊંખળ
૮
ઊજળાઈ
ઊખળ, (૫) –ળી), (સ્ત્રી)-), (ન.)
ખાંડણ, ખાંડણિયો; a mortar. ઊગટ, (સ્ત્રી.) સ્થિર વાહન ખસી ન જાય એટલા માટે પૈડાની આગળ કે પાછળ મૂકેલું અટકણ; an obstructive thing put before or after the wheels of a carriage to keep it from slipping: (૨) પીઠી; coloured fragrant paste to be smeared on the body of a person on an auspicious occasion. ઊગમ,(પુ) ઉગા; growth: (૨) આરંભ;
a beginning: (૩) મૂળ, ઉદ્દગમસ્થાન; an origin, a source. ઉગરવું, (અ. કિ.) બચવું; to escape: (૨) વધારાનું બાકી રહેવું; to remain
as surplus. ઊગવું, (અ. ક્રિ) વનસ્પતિને અંકુર ફૂટવો; to sprout, to blossom: (૨) ઉદય થવો (સૂર્ય, વિનો); to rise: (૩) અનુભૂતિ થવી; to perceive: (૪) ફળદાયી થવું; to be fruitful. (૫) પરિણમવું; to result from, to follow as a consequence. ઊઘડવું, (અ. ક્રિ) ખૂલવું; to open out (૨) ખીલવું; to blossom, to bloom (૩) સ્પષ્ટ કે ચોખ્ખું થવું; to be clear: (૪) ફરી આરંભ થ; to rebegin. ઉધલવું, (અ. ફિ.) (વરરાજાનું) જાન સાથે 4740441 org; (of a bride-groom) to go to marry with the marriage party. (૨) (લૌ.) ફજેતી થવી; to be humiliated or ridiculed. ઉચક, (અ.) જણસે; in the suspense
accoun (૨) (વિ.) જુએ ઊધડ. ઊંચકવું, (સ. ક્રિ) ઊંચું કરવું: to lift, to raise (૨) ઉપાડીને લઈ જવું કે વહન કરવું; to carry: (૩) ઠપકો આપો ; to reproach, to scold, to rebuke: (*) ધમકાવવું; to reprimand, to bully. ઊચકી, (સ્ત્રી) હેડકી; a hiccup.
ઊચડવું, (સ. ક્રિ) ઉખાડવું; to rip off:
(૨) સમૂળું ખેંચી કાઢવું; to uproot. ઊંચકૂચ, (અ.) એકાએક, ઓચિંતું; unex
pectedly, suddenly, accidentally. ઊચરવું, સ. કિ.) ઉચ્ચારણ કરવું; to utter:
(૨) બોલવું; to speak. ઊચવુ (ઊચી જવું), (અ. ક્રિ) માદા ઢોરનું વસૂકી જવુ અર્થાત દૂધ આપતું બંધ થવું; (of a female cattle) to cease to give milk, to go dry. ઊછરવું, (અ. કિ.) બાળકનું માબાપની સંભાળથી પાલનપેષણ પામી મોટું થવું; to be reared or brought up: ઊછરેલ૫ાછરેલ, ઊછયુ પાછયુ, (વિ.) પાલનપોષણ અને સંભાળથી મોટું થયેલું; reared and brought up carefully. ઊછળવું, (અ. ક્રિ) પછડાઈને ઊંચે જવું; to be bumbed or tossed up: (?)
ક8; to be thrown (૩) કૂદવું, છલંગ મારવી; to jump, to leap forward: (૪) મોટા પ્રમાણમાં ઉપયોગ થવો (હથિયાર, 4.); to be used on a large scale (weapons, etc.): (૫) છૂટથી વહેચાવું અથવા બક્ષિસ થવી; to be distributed or gifted fireely: (૧) એચિતો માટે વધારે થ; to increase or rise suddenly to a great extent. ઉજડ, (વિ.) વેરાન, ઉજજડ; barren,
desolate, waste, unfertile. ઊજમ,(૫) ઉમંગ, હોંશ; enthusiasm,
zeal: (?) €4H; diligence, industry: (૩) પરિશ્રમ, exertion: ઊજમાવું, (અ. ક્રિ) ઉમંગી કે હોંશીલા થવું; to be zealous or enthusiastic. ઊજવવું, સ. ક્રિાવત, વ. વિધિપૂર્વક સમાપ્ત કરવું; to conclude, a religious vow, etc. ceremoniously: (૨) ઉત્સવ કરા; to celebrate: ઊજવાયુ, (અ. ક્રિ)
8c14 yal; to be celebrated. ઊજળાઈ,(સ્ત્રી)ઊજળાટ,(.)ઊજળાશ, (સ્ત્રી.) ઉજાશ; brightness: (૧) સફેદાઈ;
For Private and Personal Use Only