________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પત્તિ
૭૫
ઉથાપે
ઉત્પત્તિ, (સ્ત્રી) પેદાશ; produce, yield, production: (૨) જન્મ; birth: (૩) 42; origin; source. ઉત્પન,(વિ.)જન્મેલું; born (૨) નીપજેલું, બનેલું; manufactured, produced, made: (૩) ઊગેલું; grown (૪) (1) નીપજ, પેદાશ; produce, production: (૫) નફે; profit. (૬) કમાણી; earning. ઉત્પલ, (ન) કમળનું ફૂલ; lotus flower. ઉત્પાત, (૫) ધાંધલ; disturbance: () હુલ્લડ, તોફાન, બખેડે; riot, mischief, violent quarrel: (૩) હિંસક બળ; a violent uprisiog or revolt: (૪) આતનું ચિહ્ન; an evil portent: (૫) ભયંકર આત; great calamity or trouble: (૬) દેવું ; Jumping: ઉત્પાતી, ઉત્પાતિયું, (વિ.) તોફાન કરીને 7124 2410 549; mischievously troublesome: (૨) ખલેલ પહોંચાડે એવું;
disturbing: (૩) ધમાલિયું; rowdy. ઉત્પાદક, (વિ.) પેદા કે ઉત્પન્ન કરનારું;
productive, creating, manufacturing: (૨) સર્જનાત્મક, મૌલિક, સર્જન કરનાર; creative, originating: (૩) (૫) ઉત્પન્ન કરનાર; a producer, a manufacturer, an originator: (૪) સષ્ટિ રચનાર, ઈશ્વર;
God, the creator of the universe. ઉત્પાદન, (ન) ઉત્પન કરવું તે; the act
of producing(૨) પેદાશ; production, produce. ઉપ્રેક્ષા, (સ્ત્રી) ધારણ; inference: (૨) કલ્પના; imagination. (૩) ભાવાલંકાર;
a kind of figure of speech. ઉદ્ધવ, (૫) કૂદકો; a jump: –ન, (૫)
કૂદકો મારવો તે, ઉછાળો; a jumping up (૨) તરતું રહેવાનો ગુણ; buoyancy: (૩)
તરતું રાખવું તે; keeping afloat. ઉ લ્લ, (વિ.) ખીલેલું; blossomed:
(૨) વિકસેલું; developed. ઉત્સર્ગ, (૫) તજી દેવું તે, ત્યાગ; aban- donment, renunciation:(૨) સમર્પણ;
dedication, consecration: (3) Henમૂત્રનું વિસર્જન; discharge of excrement, urine, etc. ઉત્સર્જન, (ન) તજી દેવું તે; abandonment, giving up (૨) યજ્ઞોપવીત બદલવાનો વાર્ષિક તહેવાર a4a cara; the annual festival and ceremony of changiog sacred thread: (૩) મળમૂત્રનું વિસર્જન; dis
charge of excrement, urine, etc. ઉત્સવ, (૫) તહેવાર; a festival. (૨)
આનંદને દિવસ; a day of enjoyment or merry-making: () તહેવારની કે શુભ પ્રસંગની ઉજવણી; celebration of a festival or an auspicious occasion. ઉસંગ, (પુ.) ખેળ; a lap. ઉત્સાહ, (૫) ઉમંગ, હોંશ; enthusiam,
Zeal: (૨) આનંદ; gaiety: (૩) દઢ વીરત્વ; unshaking chivalry or bravery: (૪) આપત્તિ સામેનાં હિંમત અને મક્કમતા: fortitudeઃ ઉત્સાહી, (વિ) ઉમંગી, diena; enthusiastic, zealous: (૨) સ્કૂર્તિવાળું; energetic, active. ઉત્સુક, (વિ.) તેમનાવાળું; ardently desirous: (?) 340?; eager: (3) અધીરું; impatientતા (સ્ત્રી.) આતુરતા eagerness: (2) citroll; ardent desire: (૩) અધીરાપણું; impatience: (૪) s'hall; a yearning, ardent looging. ઉથલાવવું (સ. કિ.) પદગ્રુત કરવું, સ્થાનભ્રષ્ટ કરવું; to depose, to remove from a high station: () 134311 29; to cause io topple or tumble down, to overturn: (3) 749; turn over: (૪) આડુંઅવળું કરવું; to displace in a disorderly way: (૫) ઊ છું કે 210 523; to turn up-side down or vice versa. ઉથાપ, (પુ.) ઉલટાવવું તે; a turning upside down (૨) દૂર કરવું કે કાઢી નાખવું
For Private and Personal Use Only