________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિરણ્ય
હિરણ્ય, (ન.) સેાનુ; gold: -ગલ,(પુ.) Lord Brahma: (3) Lord Vishnu: (૩) સ્થૂલ દેહથી છૂટા પડેલા સૂક્ષ્મદેહધારી છત્રાત્મા; a soul in its subtle or etherial body after having departed from the material body: -મય, (વિ.) golden, made of gold: (a) full of gold. હિલચાલ, (શ્રી.) હલનચલન; movement: (૨) પ્રવૃત્તિ; activity: (૩) ચળવળ; political activity or agitation. હિલોળવુ, (સ. ક્રિ.) જુએ હીંચોળવુ. હિલોળો, (પુ.) (મેાાને) ઉછાળે; a big toss or fling (of a wave): (ર) લાંખા ઝાલા; a long swing: (૩)આનંદના ઉછાળા; a bout of joy. હિલ્લોલ(-ળ), (પુ.) મેાજુ; a wave: (૨) મનના તરંગ; a whim, a caprice: -વું, (સ. ક્રિ) જુએ હીંચોળવુ. હિસાબ, (પુ'.) ગણતરી; calculation, reckoning: (૨) નામું'; accounts, book-keeping: (૩) (ગણિત) દાખલા; (maths.) a sum, a problem: (૪) વિસાત; value, worth: (૫) રીત, ઢંગ; method, manner: (૬) મર્યાદા;limit: (૭) નિયમ; a rule, a regulation: રક્તાખ, (પુ.) જુએ હિંસામ (૨) : (૨) books of accounts: -ચોકસી, (પુ'.) an auditor: નીશ(–સ), (પુ.) accountant:- હિસાખી, (વિ.) હિસાબને લગતુ; pertaining to accounts: (૨) હિસાબ રાખવામાં નિપુણ્; an expert in accounting: (૩) ગણતરીપૂવ કનુ'; well-calculated: (પુ'.) જુએ હિસાબનીશઃ હિસાબે, (અ.) હિસાબ પ્રમાણે; according to the accounts or calculation.
an
૧
હિસ્સો, (પુ.) ભાગ, ફાળા; a part, a
share, a division, a portion: હિસ્સેદાર, (વિ.) (પુ.) હિસ્સા ધરાવનાર; a partner, a shareholder.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
હીબક
[lion.
હિંગ, (સ્રી.) asafoetida. હિંગળો(ક), (પુ.) cinnabar, vermi હિંડોલ(-ળ), હિંડોળો, (પુ.) માટા હીંચકા; a large swing. હિંદ, (પુ.) India: હિ...ઠ્ઠી, (વિ.) Indians (શ્રી,) the Hindi language: (પુ.) હિંદના વતની; an inhabitant or citizen of India: હિંદું, (વિ.) (પુ.) Hindu, a follower of Hinduism: હિંદુસ્તા(-થા)ન, (પુ.) (ન.) India: હિન્દુસ્તાની, (વિ.) (સ્ત્રી.) જુએ હિંદી. હિંદ્રોલ, (પુ'.) જુએ હિંડોલ: (૨) name of a mode of music: હિંદોળવુ, (સ...) જુએ હીંચોળવુ. હિંમત, (પુ.) છાતી; curage:(૨) જુસ્સા; નીડરતા; boldness: –માજ, -વાન,(વિ.) brave, courageous, daring. હિંસક, (વિ.) violent, resorting to killing or violence, murderous. હિંસા, (સ્રી.) killing or injuring, [હીંચકવુ. હીચકવું, હીચવુ, (અ.ક્ર.) જુએ હીંચકારું', (વિ.) જુએ હિચકારુ. હીજડો, (પુ.) પાલૈયે; eunuch. હીણુ, હીણ', (વિ.) નીચ, અમ; mean, base: (૨) હલકું, ઊતરતુ; low, inferior: (૩) ભેળસેળિયુ; adulterated, mixed, impure: (૪) વગરનું', વિનાનું; deficient in, lacking, not having: -પત(–૫૬), (સી.) લાંછન, બદનામી; stigma, disgrace, ignominy. હીન, (વિ.) (સમાસને અંતે) વગરનું (દા.ત. શક્તિહીન); (at the end of compounds) deficient in, lacking, not having, without, bereft of: (૩) જુએ હીઝુ': તા, (સ્રી.) નીચતા, અધમપણ, ઇ.; meanness, baseness, etc.: -યાન, (પુ'.) one of the two main branches of Buddhism.
violence.
હીખવુ, (અ.ક્ર.) હેબતાવુ'; to be