________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાંડની ચક્તીઓનો હાર; a garland of small round pieces made of sugar. હારવું, (અ. ક્રિ) પરાજિત થવું; to be defeated: (૨) થાકવું; to be tired, to be exhausted: (૩) હિંમત ગુમાવવી; to lose heart, to lose courage: (૪) રમત કે હરીફાઈમાં વિજય ગુમાવ; 10 lose in a game or competition. હારે, (અ) સાથે; with, in the company of: (૨) સરખામણીમાં; in comparison. હારે, (.) છ મણ વજનનું માપ; a measure of weight equal to six maunds. હા, (ન.) હૃદય; heart. (૨) રહસ્ય, **"; secret, inner meaning, purport, gist: હાર્દિક, (વિ.) હૃદયપૂર્વકનું; hearty, sincere. હાલ, (પં. બ. વ.) સ્થિતિ, દશ; condition, state, position, circumstances: (૨) દુર્દશા; miserable condi ion, sorry plight: (અ.) હમણાં; at present, now: –માં, (અ.) જુએ હાલ
(shaky. હાલકડોલક, (અ) ડગમગતું; unsteady, હાલચાલ, સ્ત્રી.) હરફર; movement: (૨) રીતભાત; manners, conduct. હાલત, (સ્ત્રી) જુઓ હાલ (૧): (ર) ટેવ; હાલરડું, (ન.) a lullaby. [habit. હાલવ, (અ. કિ.) ખસવું; to move: (૨) ડોલવું; to swing: (૩) ડગમગવું; to shake: (૪) જવું; to go: (૫)ચાલવું; to walk. હાલહવાલ, (પુ. બ. વ.) દુર્દશા, અવદશા; sorry plight, adverse circum- stances:(?) 45c; downfall, decline: (૩) પાયમાલી; ruin: (વિ.) કમનસીબ, 4144141; unfortunate, ruined, put in a sorry plight. હાલીમવાલી, (૫) ધરબાર વગરને
મુફલિસ; a homeless peuper: (૨) બદમાશ; a rogue, a scamp. હાવ, (પુ.) (ચીની) કામેત્તેિજક ચેષ્ટા; an amorous gesture (of a woman): -ભાવ, (પં. બ. વ)નખરાં; flirtation. હાવભાવ૨(વિ) ગભરાયેલું, વ્યાકુળ;
bewildered, puzzled, perplexed. હાશ, (અ) નિરાંત કે સંતોષ સૂચવતે ઉગાર; an interjection showing a sense of ease or gratification: (સ્ત્રી) નિરાંત, શાંતિ; a sense of ease or comfort, peace, tranquillity.
smile. હાસ, (૫) હાસ્ય; a laughter a હાસ્તો, (અ) હા જ તે, અલબત્ત, જરૂર;
of course, certainly, no doubt. હાસ્ય (ન.) a smile, a laughter:
-ચિત્ર, (ન.) a caricature: --જનક, હાસ્યાસ્પદ, (વિ.) ridiculous, laughable હાસ્યરસ, (૫) સાહિત્યના નવ રસમને એક; one of nine human sentiments embodied in literature. હાહાકાર, (પુ.) ભય, શોક કે ત્રાસની લાગણી વાતાવરણમાં ફેલાઈ જવી તે; a widespread feeling of fear,
sorrow or terror. (and humour. હાહાહીહી, (સ્ત્રી.) ઠઠ્ઠામશ્કરી; laughter હાં, (અ.) ભાર, વિનંતી, અનુમતિ, હકાર કે પડકાર સૂચવતો ઉદ્ગાર; an interjection expressing emphasis, request, consent, affirmation or challenge: -ઉં, (અ) બસ; enough, no more. હાંક, (સ્ત્રી) હાક, બૂમ; a calling aloud,
a shout. હાંકવું, (સ. કિ.) to drive. (૨)(લૌકિક)
14 HipaN; (colloq.) to spread a rumour. (islame; a cartman. હાંકેતુ, (૫) a driver: (૨) ગાર્ડ હાંજા, (૫. બ. વ.) શરીરના સાંધા, the joints of the body. (૨) શક્તિ,
For Private and Personal Use Only