________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
હળવું
હવા, (બી.) air= (૨) પવન; wind (૩) વાતાવરણ atmosphere: (૪) એજ; moisture: -ઈ (વિ.) હવાનું કે તેને લગતું; aerial (૨) કાલ્પનિક, તરંગી; imaginary, dreamy, fanciful: (all.) name of a firework: - જહાજ, (ન.) aeroplanes –ઈ દળ, (ન.) air force –પાણી, (ન, બ.વ.) આ હવા; climate, weather –ફર, (4.) a change of place for reasons of health: –બંધ, (વિ.) air
tight: -M64, (1.) climate, weather. હવા( વેડ, (.) ઢેરને પાણી પાવાનો
$3; a trough of water for cattle. હવાતિયું, (ન.) હવાતિયાં,(ન.બ.વ.) ફાંફાં,
qavi; vain efforts. હવાલદાર, (૫) a head constable (૨) a peon of a પટેલ, તલાટી, etc. હવાલો, (૫) કબજો, તાબે; possession, ownership, occupancy: (૨) સુપરત, ભાળવણ; charge, responsibility, custody: (૩) સત્તા, અધિકાર; authority, right: (x) left alimel; a fine sieve: (૫) સામસામે ખાતે જમા-ઉધાર કરવું તે; adjusting entries on credit
and debit sides of an account. હવાવું, (અ. ક્રિ) ભેજ લાગ; to be
come moist or damp. હવે, (અ.) now, henceforth, now onwards, hereafter:-થી, (અ) હવે
Yol; henceforward, hereafter. હવેલી, (સ્ત્રી) મોટું, ભવ્ય મકાન; a big,
majestic building (૨) વૈષ્ણવ મંદિર, a Vaishnava temple. હશે, (અ.) ખેર, વધે નહિ; does not
matter, never mind, let it be. હરસ, (અ. %િ) to smile, to laugh (૨) મજાકમાં કહેવું; to joke: (સ. ક્રિ) હાંસી કરવી; to ridicule: (ન.) 8174; jest: (?) Gial; a ridicule.
હસામણ, (વિ) હસાવે એવું; humor
ous, that which provokes laughter. હસ્ત, (૫)હાથ; handઃ (૨) તેરમું નક્ષત્ર;
the thirteenth lunar mansion: -ક,(અ.)મારફતે; through the agency of, with the help of: (૨) હવાલે, તાબે; in the possession, care or custody of: -કલા-ળા), (સ્ત્રી.) હાથકારીગરી; handicraft:-ક્ષે૫, (પુ.) દખલગીરી; meddling, undue interference:-દોષ, (મું) લખાણને દેષ; slip in handwriting: (૨) હાથે વીર્ય પાત કરવો તે; masterbation: -ધૂનન, (ન) a hand-shake: -પ્રત, (સ્ત્રી) manuscript: -મેળાપ, (મું) લગ્નવિધિમાં વરકન્યાના હાથ મેળવવા તે; the act of joining the hands of bride aod bridegroom in a marriage ceremony: હસ્તાક્ષર, (પુ.) handwriting: (૨) signature: હસ્તે, (અ) જુઓ હસ્તક હસ્તિની, (સ્ત્રી) હાથણી; a female elephant: (૨) કામશાસ્ત્રમાં દર્શાવેલી ચાર પ્રકારની સ્ત્રીઓમાંની એક; one of the four types of women as
classified in Kama Shastra. હતી, (૫) હાથી; an elephant:
(સ્ત્રી) હયાતી; existence, life, હળ, (ન) a plough. હળદ,હળદર (ચી.) turmeric [share. હળપૂણી, (સ્ત્રી) હળની કેશ; a ploughહળવું, (વિ.) હલકું; light (in weight): (૨) સહેલું; easy: (૩) ધીમું; slow: (૪) નરમ; mild, soft: (૫) ગંભીર નહિ
Ng; light, not serious. હળવુ, (અ. ક્રિ) ગેહવું, ગમી જવું; to feel at home withઃ (૨) થી ટેવાવું કે પરિચિત થવું; to be habituated or familiar with: (૩) આસક્તિ થવી; to be attached (to): (૪) વ્યભિચારી
For Private and Personal Use Only