________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ડીવાઈ
away (3) પાછા ખસવુ'; to retreat, to move backwards, to recede: (૩) હઠ કરવી; to be stubborn. હઠીલાઈ, (સ્રી.) જિદ્દીપણું; obstinacy, stubbornness: હઠીલું, (વિ.) જિદ્દી;
૭.
obstinate, stubborn. હડકવા, (પુ'.) એક રામ; hydrophobia, rabies: (૨) હડકવા થતાં આવે એવા આવેગ; petulance: -૩, હડકાયુ, હડકાયેલુ, (વિ.) rabid, insane. હડતાલ(-ળ), (સ્રી.) a strike: હડતાલિ(-ળિ)યો, (પુ.) a striker. હડધૂત, (સ્રી.) બધાં સ્થળે અપમાનિત કે ઉપેક્ષિત થવું તે; the state of being hooted out or insulted everywhere: (વે.) એવી સ્થિતિમાં મુકાયેલું; condemned everywhere. હડપ(~t), (અ.) એકાએક અને ઝડપથી; suddenly and swiftly: - કરી જવુ,
ઝડપથી આરાગી જવુ'; to swallow up: (૨) પચાવી પાવું; to misappropriate. હડપચી, (શ્રી.) the chin. હડફ(--ફે),(સી.) સપાટા, ઝપટ; a sweep: (૨) આર્ચિત' ભટકાવું તે; a collision. હડસેલવુ,(સ. ક્રિ.) ધક્કો કે હડસેલા મારવા; to push away, to thrust. હડસેલો, (પુ'.) ધક્કો; a push, thrust. હડહડ, (સ્રી.) જુએ હડધૂતઃ (અ.) ‘દૂર હટ'એ અને તિરસ્કારસૂચક ઉગાર; a contemptuous utterance meaning “get off”: -તુ, (વિ.) ઊકળતું; boil. ing: (૨) (લૌકિક) એકદમ, ખુલ્લુ, પૂરેપુરું; (colloq.) blatant, downright, utter, absolute.
હડી, (સી.) દેટ; a fast running. હડુ(-ડેડાટ, હડ્ડી, (અ.) હડી કાઢીને, ઝડપથી; quickly, swiftly; (સ્રી.) sound of running swiftly. હણતું, (સ. ક્રિ.) મારી નાખવું; to kill, to murder, to slaughter: (૨) નારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમી
કરવે; to destroy, to ruin. હણુહષ્ણુ, (સી.) જુએ હજીહયુદ્ધ: ત્રુ, (અ. ક્રિ.) (of a horse) to neigh: હષ્ણુહાટ, (પુ.) હણહણાટી, (સ્રી.) હદ્ભવ તે; a neighing.
For Private and Personal Use Only
હત, (વિ.) તણાયેલુ’; killed, murdered, destroyed: (૨) ધવાયેલું; wounded, beaten up: (૩) હલકું, ઊતરતી કક્ષાનું; inferior, wretched: -ભાગી, (વિ.) દુર્ભાગી;unfortunate,unlucky:(૨)દુ:ખી; miserable, unhappy, distressed. હતાશ, (વિ.) નિરાશ; disappointed: (ર) નાસીપાસ; frustrated, dejected. હત્યા, (સ્રી.) a killing, a murder, a slaughter, a massacre: (૧) હત્યા કરવાથી થતુ પાપ; sin incurred by killing: -3', (વિ.) ખૂની; murderous: રા, (પુ.) ખૂની; an assassin. હથિયાર, (ન.) શત્રુ; a weapon: (૨) એજાર, સાધન; a tool, an instrument. હથેલી(-ળી),(સ્રી.)palm of the hand. હથોટી, (સ્રી.) હાથના કસબ; manual skill: (૨) આવડત; knack, dexterity: (૩) દેવ; habit: (૪) મહાવરા; practice. હથોડી, (સ્રી.) a hammer: હથોડી, (પુ.) a sledge.
હદ, (શ્રી.) સીમા; boundary, frontier, border: (૨) મર્યાદા; limit: (૩) અંત, છેડ; an end: –પાર, (મ.) હદની બહાર; beyond a set limit or boundary: (વિ.) દેશનિકાલ થયેલૢ'; deported. હપ(-ż)તો, (પુ.) અઠવાડિયુ; a week: (૨) રકમ કટકે કટકે ભરપાઈ કરવા માટે નિયત કરાયેલા ગાળે; a period fixed for payment in instalments: (૩) એવી દરેક મુદ્દતે ભરવાની રકમ; an instalment. હબશી(-સી), (પુ.) જુએ સીદી. [sent. હમણાં, (અ.) now, presently, at preહમદદી, (શ્રી.) સહાનુભૂતિ; sympathy, fellow-feeling.