________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ
પષ્ટ
whose mind is fixed in the knowledge of the highest truth and is consequently free from the vicissitudes of hope and despair, pleasure and suffering, etc. સ્થિતિ, (સ્ત્રી) અવસ્થા, દશા; a state,
a condition: (*) 78610; residence: (૩) હોદો; a post, a position, a status:(૪)હદ, મર્યાદા; limit: સ્થાપક, (વિ.) લવચીક; elastic -સ્થાપકતા, (સ્ત્રી) લવચીકપણું elasticity. સ્થિર, (વિ) અચલ; immovable: (૨) ollasla; motionless, still, stable, steady: (3) Ed; firm, inflexible: (૪) સ્થાયી; permanent: (૫) નિશ્ચિત, ચેકસ; certain definite:-તા, (સ્ત્રી) અચલતા; immovability:(૨)ગતિશન્યતા motionlessness, stillness: (૩) દઢતા; firmness, solidity: (૪) કાયમીપણું; permanence:(4) fasadl; certainty. સ્થલ(ળ), (વિ.) (સૂક્ષ્મથી ઊલટુ) મેટું; large, big, bulky. (૨) જાડું; fat, thick, gross(૩) વજનદાર, ભારે heavy, weighty, stout: (x) ors, Hv"; stupid, foolish, dull, senseless. (૫) ઈટિ કે સામાન્ય બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું; material, comprehensible by senses or common sense. ધૈર્ય, (ન.) સ્થિરતા stability, immovability, firmness, permanence. નાતક, (૫) (સ્ત્રી. સ્નાતિકા), a graduate: સ્નાતકોત્તર,(વિ.)અનુસ્નાતક, સ્નાતક કક્ષા પછીનું; post-graduate. સ્નાન, (ન) નાહવું તે; a bath, the act of bathing. (૨) કોઈના મરણ નિમિત્તે નાહવું તે; an ablution on someone's demise -6, સ્નાનાગાર, (1.) a bath-room. નાયુ, (૫) a muscles –બદ્ધ, (વિ)
મજબૂત સ્નાયુઓવાળું; muscular,
sinewy, brawny, athletic. સ્નિગ્ધ, (વિ.) લીસું; smooth, glossy,
slippery:(2) $17401; tender, delicate: (૩) ચીકણું, તૈલી; sticky, greasy, oily, lubricous, unctuous: front, (સ્ત્રી) લીલાપણું; smoothness, gloss (૨) કોમળતા; tenderness, delicacy: (૩) ચીકાશ; stickiness. નેહ, (૫) પ્રેમ, વહાલ; love, affection: (૨) ચીકણો પદાર્થ, તેલ; sticky substance, oil, fat: લગ્ન, (ન) love-marriage: સ્નેહાધીન, (વિ.) સ્નેહને વશ; subject to affection:
હાંતિ , (વિ.) સ્નેહીe loving, affectionate: સનેહી, (વિ) loving, affectionate:() પ્રિયજન, મિત્ર; beloved
person, a friend. ' સ્પર્ધા, (સ્ત્રી) હરીફાઈ; competition,
rivalry: (૨) ઈર્ષા, દ્વેષ; malice, jealousy, grudge, enmity:સ્પર્ધાળ, (વિ.) હરીફાઈ કરતું; competitive (૨)
અદેખું; jealous:(૩)લીલું; malicious. સ્પર્શ, (૫) અડકવું તે. touch, the act of touching: (૨) સંસર્ગ, સંપક; contact, association: (૩) સંસર્ગની 24317; the effect of touch, contact or association: (૪) લેશ, લવ; a whit, a jot: –જન્ય, (વિ) સ્પર્શથી થતું (રંગનું); (of disease) contagious:-૬, (સ. ક્રિ.) અડવું; to touch. સ્પર્શાસ્પર્શ, (પુ.) સ્પર્શાસ્પશી,(સ્ત્રી) આભડછેટ, અસ્પૃશ્યતા; untouchability. સ્પશેન્દ્રિય, (સ્ત્રી) સ્પર્શની ઇંદ્રિય, ચામડી the organ of touch, the skin. સ્પષ્ટ, (વિ.) ચોખ્ખું, ખુલ્લું; clear plain (૨) સરળતાથી જોઈ કે સમજી શકાય એવું; distinct, evident, apparent, obvious:-તા, (સ્ત્રી.) clarity -વક્તા ,(ડું)
For Private and Personal Use Only