________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુ
સુ, (અ.) સારી કે ઉત્તમ રીતે; in a good or superb manner. સુસજ્જ, (વિ.) સારી રીતે સજ્જ; wellequipped: (૨) તૈયાર; well-prepared, ready.
સુસવાટ(ટો), (પુ.) જોરથી વાતા પવન; strongly blowing wind: (૨) તેના (કે તેને મળતા) અવાજ; sound produced by it (or similar to it). સુસ`ગત, (વિ.) ખ'ધબેસતું, ચેામ્ય; consistent, coherent, fit, harmonicus: -તા, સુસ’ગતિ, (સ્રી.) consistency, coherence, harmory. સુસ અન્, (વિ.) આગળપાછળના યાગ્ય સ'ખ'ધવાળુ'; well-knitted, wellarranged, properly related or connected: (૨) જુએ સુસંગત. સુસ્ત, (વિ.) આળસું; lazy, inert, indolent: (૨) મંદ, શ્રીમુ; slow, dull: સુસ્તી, (સ્રી.) આળસ; laziness, inertia, indolence: (૨) ઊ'ધનું ધેન; drowsiness: (૩) મંદતા; slowness, dullness. [evident.
સુસ્પષ્ટ, (વિ.) તદ્દન સ્પષ્ટ; quite clear, સુહાગ, (પુ.) જુએ સૌભાગ્ય: -હ્યુ,(વિ.) (શ્રી.) જુએ સૌભાગ્યવતી: સુહાગિયુ, સુહાગી, (વિ.) ભાગ્યશાળી; fortunate: (૨) સુખી; happy. સુહાવવુ, (સ. ક્રિ.) શેાભાવવુ'; to deco
rate, to adorn, to cause to look vice or charming.
સુહાવ, (અ. ક્ર.) રોાલવુ’, સેાહાવું; to look nice or charming. સુહાસિની, (વિ.) (શ્રી.) સ્મિતવદની; (woman) having a smiling face. સુહૃદ, (પુ.) મિત્ર; friend. સુંદર, (વિ.) fine, nice, gocd-looking, handsome, beautiful, lovely, shapely, charming: -તા, (સ્ત્રી.) સૌğ'; beauty, charm: સુંદરી,(સી.)
Ge
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂચક
સુંદર સ્ત્રી; a beautiful woman, a belle: (૨) એક છć; name of a musical_metres (૩) બંસરી જેવું એક વાદ્ય; name of a flute-like musical instrument.
સુવાળપ, (સ્ત્રી.) સુંવાળાપણું'; softness, tenderness, smoothness:⟨૨)સ્વભાવની નરમાશ; uildness of temper. સુવાળ', (વિ.) soft, smooth, tender: (૨) નરમ સ્વભાવનું; soft-hearted, of mild temper, gentle. સક, (સ્ત્રી.) સૂકાપણુ, ભીનાશને અભાવ; dryness, absence of moisture, સૂગળુ, (ન.) સુકતાન, ખાળરાગ; rickets. સફર, (પુ.) ભૂંડ, સુવર; a pig, a hog. સૂકલ(-લુ'), (વે.) સુકાયેલુ'; dry, dried: (૨) દુબળ, દૃશ; lean, emaciated. લવુ, (સ. ક્રિ.) *સુકાવુ’નું પ્રેરક; to cause to dry: (૨) to make emaciated, lean or weak. સૂકું, (વિ.) ભેજરહિત, dry: (૨) દુબળ, ફી'; emaciated, lean, weak:-સઢ, (વિ.) સાવ સૂકુ; quite dry. સૂકા, (પુ.) જરદા, તમાકુના કે।; pow
der of tobacco.
સૂક્ત, (વિ.) (સુ+કુક્ત) સારી રીતે કહેવાયેä'; well-spoken, well-expressed: (ન.) વેદની ઋચાઓના સમૂહ; a collection of Vedic hymns: સક્તિ, (સ્ત્રી.) સુવાક્ય, સુભાષિત; an aphorism, a maxim. સૂક્ષ્મ, (વિ.) અત્યંત ખારીક કે ઝીણું; extremely small, minute, subtle: ---શ યંત્ર, (ન.) a microscope. સૂગ, (સ્ત્રી.) તીવ્ર અણગમા, ધૃણા, ચીતરી; intense repulsion or disgust,
For Private and Personal Use Only
nausea.
સૂચક, (વિ.) સૂચવતુ, દર્શાવનારું; suggestive, indicative: (૨) સાંકેતિક, પ્રતીકાત્મક; symbolic