________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારમાણસાઈ
૪) એ શાસ્ત્ર જાણનાર; chiromancer. સાસુ, (વિ.) સામે આવેલું; opposite, lying in front: (?) (agte; against, opposed: -આવવું કે જવું, તેડવા, લેવા કે સ્વાગત કરવા સામે જવું; to go forward to receive - જોવું, સંભાળ લેવી; to look after, to take care of:–થવુ, ઉદ્ધતાઈથી સામે જવાબ આપ; to retort rudely: (૨) સામને કરવે; to confront. સામૂહિક, (વિ) જુઓ સામુદાયિક. સામે, (અ) સંમુખ; in front of, in the presence of, before: (3) Cazut Mga in the opposite direction: (૩) વિરુદ્ધમાં; in opposition, against સામેલ, (વિ.) જુઓ શામિલ, સામયું, (ન.) procession going to receive a distinguished guest or dignitary. સામો, (j) વાવ્યા વિના ઊગતું એક
પ્રકારનું ધાન; name of a wild grain. સામ્ય, (ન) સમાનતા, સરખાપણું; simili
tude, similarity resemblance, equality: 416, (4) communism: -વાદી, (વિ.) () communist. સામાન્ય, (ન.) વિશાળ રાજ્ય; empire, vast kingdom: (૨) સામ્રાજ્યની હકુમત; domination of an empire, imperial sway: વાદ, (પુ.) imperialism: વાદી, (પુ) imperialist (a.) imperialistic. સાયક, (ન.) બાણ; arrow: (૨) તલવાર;
sword: (૩) હથિયાર; weapon. સાયર, (૫) સાગર; seaઃ () કેફી પદાર્થો Guerilor std; excise duty on intoxicating drinks or substances (like wine, opium, etc.): -કઠો, (૫) fit; custom's duty. સાયંકાલ, સાયંકાળ, (પુ.)જુઓ સંધ્યા
કાળ (સધ્યામાં). [evening prayer. સાયપ્રાર્થના, (સ્ત્રી) સાંજની પ્રાર્થના;
સાય સંધ્યા, (સ્ત્રી) સૂર્યાસ્ત સમયને medicala; the religious rite called mbull performed by Brahmins in the evening. સાયુજ્ય, (ન) એકમેકમાં મળી જવું તે;
merging together: (૨) સંપૂર્ણ તાંદામ્યતા; complete absorption or unification: સુક્તિ , (રમી.) –મોક્ષ, (પુ) જેમાં ઈશ્વર સાથે તાદાભ્યતા સધાય એવી મુક્તિ; kind of enancipation in which the individual soul dissolves completely in the Universal or Supreme Soul. સાર, (વિ.) સારું, ઉત્તમ, good, best,
excellent. સાર, (૫) સત્વ, કસ; essence, substance (૨) સારાંશ, તાત્પર્ય; gist, substance, moral: (૩) મલાઈ માખણ;
cream, extract:(*) 724; epitome, | summary: (૫) ફાયદે, લાભ; profit,
advantage, gaine (૬) સાર૫, સારાપણું; goodness: –ચાહી, (વિ.) સાર 21009584113; grasping the essence or substance: –ચાહતા,(સ્ત્રી.) the tendency or ability to grasp the essence and put off the chaff: -ત, (વિ.) સારરૂપ; essential: (૨) Haitta; best, excellent. સારક, (વિ.) રેચક; laxative. સારણ, (૫) જુઓ સારણિ (ન) જુઓ
સારણગાંઠ. જિાતની ગાંઠ; hernia. સારણગાંઠ, (સ્ત્રી.) આંતરડામાં થતી એક સારણિસારણી, (સ્ત્રી) પાણીની નીક, નહેર; a narrow watercourse, channel, canal:(૨)કોઠે, કાષ્ટક; table. સારથિ, (૫) રથ હાંકનાર; charioteer, સાર૫, (સ્ત્રી.) સારાપણું goodness: (૨) Horraai; virtuousness. સારમાણસાઈ, (સ્ત્રી) સજજનતા; courtesy, gentlemanliness, goodness (of nature).
For Private and Personal Use Only