________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાતત્ય
www.kobatirth.org
મુશ્કેલી આવી પડવી; to face a horri. ble crisis: -તાળી, (સ્ર.) a kind of outdoor game played by children. સાતત્ય, (ન.) સતતપણુ; continuity. સાતપડો, (પુ.) પગની પાનીએ કે હથેળીમાં થતું ગૂમડું; abscess either on the palm or the heel. સાતમ, (સ્રી.) પખવાડિયાની સાતમી તિથિ; seventh day of a lunar fortnight. સાતમી, (સ્રી.) (વ્યાકરણ) સાતમી વિભક્તિ; the locative case: (વિ.) seventh. સાતમ્, (વિ.) seventh. સાતવો, સાથવો, (પુ.) શેકેલા અનાજના લેટ, સત્તુ; flour of parched corns. સાત્ત્વિક, (વિ.) સત્ત્વગુણયુક્ત (જુએ સત્ત્વગુણુ): (૨) શાંત; calm, tranquil: (૩) સત્યનિષ્ઠ; truthful, veracious: (૪) પ્રામાણિક; honest: (૫) સદ્ગુણી; virtuus: (૬) સત્ત્વશીલ, બલિષ્ટ; mighty, strong, vigorous,
સાથ, (પુ’.) સંગ; company, association: (૧) સહકાર; co-operation: (૩) સમૂહ; grup, multitude. સાથ, (મ.) સાથે, જોર્ડ; with, along with,incompany of,together with. સાથા, (પુ.) ધાસનું બિછાનું કે શમ્યા; mattress or bed of grass: (૨) મસ્તા માનવીને સુવાડવા માટે લી'પીને તૈયાર કરેલી જમીન; ground prepared by coating of mud, cow-dung, etc. for laying a dying person on it. સાધવો, (પુ.) જુએ સાતવો. સાથળ, (સ્રી.) thigh. સાથિયો, (પુ.) સ્વસ્તિક, એક માંગલિક આકૃતિ- auspicious figure of Swas tik-* -પૂરવા, ધરને બારણેરગાળા કરવી; to draw colourful designs on the floor near main door of a house.
સાથી, (પુ.) સેાખતી, જોડીદાર; compa
G
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત
nion, colleague, comrade: (૨) મદદગાર; assistant: (૩) ખેડકામ માટે રાખેલા નેાકર, હારી; farm-servant. સાથીદાર, (પુ.) જુમ સાથી સાથે, (અ.) જુએ સાથ
સાદ, (પુ.) અવાજ; voice, sound: (૨) ખૂમ; shut, cry: કરવો, બૂમ પાડી બાલાવવુ; to call somebody with a shu: -દેવો, જવાબ આપવા; reply to a call: _પાડવો, દાંડી પીઢવી, શેરીમાં મેાટેથી મેલીને લેાકાને જાહેર કરવુ; to make known to people in streets (usually with a beat of drum); -એસવો, અવાજ ખાખરા થઈ જવા; (of voice) to be hoarse. [sterity. સાદગી, (સ્રી.) સાદાઈ; simplicity auસાદડી, (સ્રી.) શેતર છ; matઃ (૨) પાથરણું; mattress: (૩) ધાસ, ઝાડના રેસા, ઉં. । ગૂંથીને બનાવેલી ચટાઈ; mat prepared by interwoving grass, hemp, etc. સાદર, (વિ.) જાહેર, જાણીતું; known to all: (૨) આવી પહેાંચેલું'; arrived: (૩) આદરપૂ; respectful: –કરવું, જાહેર કે રજૂ કરવુ'; to make known to public. સાદર, (અ.) આદરપૂર્વક; respectfully. સાદર, (સ્રી.) દેહદ; desire or caprice of a pregnant woman: (૨) લહાવે; delight, pleasure. સાદાઈ, (શ્રી.) સાદગી; simplicity, austerity.
For Private and Personal Use Only
સાદું, (વિ.) ભપકા કે આડ ંબર વિનાનું; simple, plain, austere: (ર) સરળ; easy: (૩) નિખાલસ, ભેાળું; straightforwar, frank, guileless: (૪) સખત નહિ એવી-સાદી (કે); (of imprisonment) simple–not rigorous. સાદૃશ્ય, (ન.) સરખાપણું; similitude, likeness, resemblancż, similarity. સાધત,(વિ.)આરભથી અંત સુધીનું,સંપૂર્ણ'; from beginning to end, complete.