________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાક્ષાત્
www.kobatirth.org
ક્ષાણાત્, (અ.) નજરની સામે; before one's eyes: (૨) સ’મુખ; in the presence of: (૩) મૂર્તરૂપે; in physical form; incarnate. સાક્ષાત્કાર, (પુ.) પ્રત્યક્ષ દર્શન; clear vision or perception: (૨) ઈશ્વર કે પરમ તત્ત્વને સાક્ષાત્ અનુભવ; realization of the God or the all-pervading divinity. [evidence. સાક્ષી, (સ્રી.)સાખ,શાહેદી; testimony, સાક્ષી, (પુ.) નજરાનજર જોનાર; eyewitness: (૨) શાહેt; witness: (૩) આત્મા, દૃષ્ટા; the soul (as seer); --ત, (વિ.) સાક્ષીરૂપ; serving as
witness.
સાખ, (શ્રી.)જુએ સાક્ષી: (૨) ઝાડ ઉપર જ પાલ ફળ (ખાસ કરીને કરી); fruit ripened on the tree-not artificially ripened (esp. mango): (૩) બારણાના ચાકડાની ઊભી ખાજુ; any of the two vertical sides of a door
frame: (૪) (લૌકિક) ખાસ; (colloq) door: (૧) આંગણું'; cmpound of a house.
૧
સાખી, (સી.) બે પંક્તિના દેહ; poem consisting of two lines. સાગ, (પુ.) સાગનું ઝાડ; teak-tree: (૨) તેનું લાકડું'; teak-wood,
સાગમટ્ટુ, (વિ.) કુટુંબ (નાત ુ);(invitation) for the whole family. સાગર, (પુ.) સમુદ્ર; sea. સાગરીત સાગરી, (પુ.) સાથી માટે ભાગે પૂરા કામમાં); accomplice. સાગુચોખા, સાબુદાણા -સાબુચોખા, સાબુદાણા, (પુ'. બ. વ.) “સાગ્’” વૃક્ષના થાના ગરમાંથી બનાવેલા સફે કહ્યું; sago. સાગોળ, (પુ.) ચૂનાના બારીક ભૂકા; fine
powder of lime-stone. સાથ, (વિ.) સમગ્ર; entire, complete, total: -તા, (સી.) સમગ્રતા; entirety,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
completeness, totality: (૨) વેલક સ્પષ્ટતા; pointedness, penetrating clarity.
સાચ, (ન.) સત્ય; truth: કલ્લુ', (વિ.) સાચુ'; truthful, veracious: (૨) નિખાલસ, પ્રામાણિક, નિષ્કપટી; frank, honest, straightforward, guileless, ingenuousઃ દિલી,(સી.)સચ્ચાઈ, truthfulness, sincerity, veracity: -માર્ચ, (વિ.) ખરેખરું'; very true: (અ.) ખરેખર; truly, really, indeed. સાચવણુ, (ન.) સાચવણી, (સી.) જતન, સંભાળ; care, preservation. સાચવવું, (સ. ક્ર.) સંભાળવું, જતન કરવુ'; to take care of, to preserve. સાચાદિલી, (સી.) જુએ સાદેલી. સાચાખોલુ', (વિ.)સત્યવક્તા; veracious. સાચુ, (વિ.) ખરું; true, right: (૧) । અસલ–ખનાવટી નહિ એવું (દા. ત. સાચુ મેતી); real, actual, genuine (3) સત્યવક્તા; veracious, veridical, sincere: (૪) એકવચની; true to one's word.
સાથે, (અ.) ખરેખર; truly, rightly, indeed:(૨) ચેાસ; certainlyઃ—સાચુ, (વિ.) ખરેખરું, તદ્દન સાચુ; quite true, perfectly true.
સાજ, (પુ.) જરૂરી સરસામાન; necessary equipment, paraphernalia: (૧) વસ્ત્રાભૂષણ; clothes, ornaments,etc, accoutrements: (૩) ધેડાનું પલાણ; saddle and trappings of a horse: (૪) તંતુવાદ્ય; stringed · musical instrument.
સાજન,સાજનમહાજન,(ન.)-સાનિયા, (પું. બ. વ.) વરના વરઘેાડામાં સામેલ લેાકા; persons in a marriage procession on its way to the bride's place. સાજન, (પુ.) સજ્જન; gentleman: (૨) પતિ; husband: (૩) પ્રેમી; lover.
For Private and Personal Use Only