________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદિત
નિવેરા
૭૮
(૩) સાથે મળવું તે; meeting together, collection: (૧) સંબંધ; relation. સંનિવેશ, (૫) (સંગીત) તલ્લીનતા; (music) absorption, engrossment: (?) સમુદાય;multitude,assemblage,crowd: (૩) ગોઠવણી; arrangement, array, order, systematization:(8) Horebu; proximity, closeness, Dearness, vicinity: (૫) નગર પાસેનું લોકોને એકઠા મળવાનું ખુલ્લું સ્થળ; an open place near a towo where people assemble: (1) 4512; camp. સનિશી , (વિ.) પડેશનું; near-by, neighbouring, close at hand: (૨) 431eil; neighbours સંનિષ્ઠ,(વિ.)નિષ્ઠાવાળું;possessing faith,
devotion, loyalty, etc. loyalty. સંનિષ્ઠા, (વિ.) નિષ્ઠા; faith, devotion, સંનિહિત, (વિ.) પાસેનું; close by, neighbouring: (૨) તૈયાર; ready: (૩) હાજર; present: (૪) સમાવિષ્ટ; inclu
ded, inserted, accommodated. સન્યસ્ત, (વિ.) ત્યક્ત, તજાયેલું; abandoned, given up, renounced, relinquished.
[asceticism, સંન્યસ્ત, (ન.) સંન્યાસ; renunciation, સંન્યસ્તાશ્રમ, (૫) the fourth ash
rama or stage of life in which a person renounces the world for the pursuit of God. (The Aryas had divided humnau life-span in four ashramas or stages of which
470113474 is the last). સંન્યાસ, (પુ.) જુએ સંન્યસ્ત. સંન્યાસાશ્રમ, (પુ.) જુએ સંન્યસ્તાશ્રમ, સંન્યાસી, (૫) (સ્ત્રી. સંન્યાસિની)
hermit, recluse, sanyasin. સં૫, (પુ.) એકતા, અય; unity, union: (૨) સુમેળ; harmony, concord.
સંપત, (સ્ત્રી) સંપત્તિ; wealth, riches,
property: (2) 24104IÉl; prosperity: (૩) શક્તિ; capacity: (૪) સાધનબળ; resources. સંપત્તિ,(સ્ત્રી)ધન-દોલત,wealth, riches: (૨) માલમિલક્ત; property: (૩) આબાદી; prosperity: (x) rayadi; abundance: -વરે, (મું)wealth-tax:-શાસ્ત્ર (ન.) 244 Suizat; the science of wealth, economics. સંપદ-સંપદા, (સ્ત્રી) જુઓ સંપત. સંપન્ન, (વિ) યુક્ત, સહિત; possessed of, possessing, endowed with (e.g. સાધનસંપન્ન; possessing abundant resources): (?) Ma'a; weaIthy, rich, affluent, prosperous. સં૫રાય, (પુ) અંત, મૃત્યુ; end, death (૨) મરણોત્તર જીવન, અનંત જીવન; life after death, life everlasting: (3) યુદ્ધ; war, battle. [ation, સંપક, (૫) સંબંધ; contact, associસં૫. (અ. ક્રિ) સં૫ કરો; to uniteસંપાત, (૫) એકી સાથે પડવું તે; faling together, collision: (૨) સમાગમ; meeting together: (૩) સંગમ; union:(૪) પ્રહાર; blow, stroke::(૫) વરસના જે ભાગમાં રાત અને દિવસની લંબાઈ
એકસરખી હોય છે તે સમય; equinox. સંપાદક, (૫) editor. સંપાદકીય, (વિ.) સંપાદકનું કે તેને અંગેનું;
of or pertaining to an editor: (૨) સંપાદનને લગતું; editorial. સંપાદકીય, (ન) સંપાદનું લખાણ editorial columu in a newspaper
or magazine. સંપાદન, (ન.) મેળવવું તે; acquiring, acquisition: (૨) કોઈ પુસ્તક, વૃત્તપત્ર કે સામાયિક માટે લખાણ સંપાદિત કરવું a; editing (a newspaper, journal or rook).
(edited. સંપાદિત, (વિ.) મેળવેલું; acquired:(૨)
For Private and Personal Use Only