________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચય
૫
સંતર્પવું
scheme or contrivance:(૨)ભીંત, ઈમાં રાખેલું ગુપ્ત ખાનું; a secret box,
drawer or pocket in a wall, etc. સંચય, (પુ.) જુઓ સંગ્રહ. સંચરવું, (અ. ક્રિ.) જવું, વિદાય લેવી; to go, to depart: (?) U149; to pervade, 10 spread over: (3) દાખલ થવું; to enter, to get into સંચરાઈ (સ્ત્રી) સંચરામણ, (ન.)
સંચરામણી, (સ્ત્રી) નળિયાં સંચારવાની Hal; wages of setting or re
setting tiles on a roof. સંચલન, (ન.) હલનચલન; movement: (૨) કંપ, બુરી; tremor (૩) અદેલન;
oscillation. સંચલિત, (વિ) ચાલતું; moving, oscillating (૨) ચલાવેલું; caused to roove, caused to oscillate. સંચળ, (૫) એક પ્રકારનું મીઠું; salt. સંચાર, (૫) પ્રસાર, ફેલાવો; spread, pervasion: (૨) –માં થઈને પસાર થવું a; transmission, a passing through: (૩) પ્રરવું તે; thડ act of inspiring or encouraging: (૨) સૂર્યનું RiRia*71; sun's trausifrom one sign of the zodiac to another. સંચારવું, (સ. ક્રિ.) છાપરું વાળવુ; to
set or re-set tiles on a roof. સંચાલક, (૫) વ્યવસ્થાપક; manager, director: સંચાલન,(ન.) વહીવટ,દિશાસૂચન;management,direction: સંચાલિત, (વિ.) managed, conducted. સંચિત, (વિ) એકઠું થયેલું કે કરેલું;collected, amassed, accumulated, hoarded: (૨) પૂર્વજન્મનાં કર્મaccumulated karma of past lives. સંચ. સંચો, (૫) યંત્ર; machine: (૨) જુએ સંજીવન, (ન.) મરેલાંને વતું કરવું તે; revival, reviving, resuscitation.
સંજીવની, (સ્ત્રી) સંજીવન કરાવે એવી વિદ્યા કે ઔષધિ; specific learning or drug by which dead can be revived. સંજોગ, (પુ.) મિલન; meeting: (૨) દૈવયોગ; co-incidence: (૩) પરિસ્થિતિ; circumstance: -વશાતુ, (અ) દૈવયોગે; 241818112 na; accidentally. સંજ્ઞા, (સ્ત્રી.) ચેતના, શુદ્ધિ, ભાન; consciousness: (૨) સમજ, જ્ઞાન; understanding, knowledge: (૩) નિશાની, સંકેત; sign, hunt: (૪) નામ; name: -વાચક, (વિ.) (વ્યાકરણ) સંજ્ઞા સૂચક (નામ); (grammar) proper (noun). સંડાસ, (૫) (ન.) જાજરૂ, latrine. સંડોવવુ, (સ. કિ.) સામેલ કરવું; to involve: (૧) સપડાવવું, ફસાવવું; to
entrap, to entangle, to implicate. સંત, વિ.) સાધુ, પવિત્ર; good, holy. સંત, (પુ.) સાધુ પુરુષ; saint: તા, (સ્ત્રી)
સાધુતા, સતપણું; saintliness:-વાણી, (સ્ત્રી)સંતોની વાણteachings of saints -સમાગમ, (મું) સત્સંગ; company
of holy beings. [incessantly. સંતત, (વિ.) સતત; incessant: (અ) સંતતિ, (સ્ત્રી) સંતાન; offspring, progeny, descendants: (?) 197711?;extent, expanse: (3) 47421; lineage, continuity: –નિયમન, (ન.) –નિરોધ, (૫) જન્મપ્રમાણુ નિયંત્રિત કરવું તે; birthcontrol: શાસ્ત્ર, (ન.) સુપ્રજનનવિદ્યા; eugenics. સંતપ્ત, (વિ.) તખ્ત; extremely heated: (૨) અતિ ક્રોધિત; highly enraged, indignant: (૩) દુઃખી, પીડિત; troubled, unhappy, afflicted, iniserable. સંતરું, (ન)an orange. [satisfactory. સંતર્પક, (વિ.) તૃપ્ત કરતું; satisfying, સંતર્પણ, (ન.) તૃપ્ત કરવું તે; the act of
satisfying (૨) તૃપ્તિ ; satisfaction. સંતર્પવું, (સ. ક્રિ.) તૃપ્ત કરવું; to satisfy.
For Private and Personal Use Only