________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ
3
સંગીત
માટે) બળતણને અંદર ઠેલવું; to stir up fuel (for getting more heat): (૨) પ્રજવલિત કરવું; to ignite. (૩) ઉશ્કેરવું; to instigate: (૪)જુએસકેલવું. સકમ, (૫) સંક્રમણ, (ન) સંચાર, ગમન; transition (૨) ઓળંગવું તે; crossing over: (૩) પ્રવેશ; entrance: (૪) (સુર્યનું) એક રાશિમાંથી બીજી રાશિમાં org' a; (of the sun) passing from one zodiacal sign to another. સંક્રાંત, (વિ) સંચાર પામેલું; having
undergone transition, transferred. સંક્રાંતિ, (સ્ત્રી) સંક્રમણ; transition: (૨) passing over of the sun or any planet from one zodiacal sign to another: (૩) મકરસંક્રાંતિ. સંક્રાંતિકાલ, સંક્રાંતિકાળ,(પુ.)સંક્રાંતિને, પરિવર્તનનો સમય; period of transition, the interim period of change. સંક્ષિપ્ત, (વિ.) ટૂંકાવેલું; abridged, abbreviated: (?) &*; short, curt: -A1, (pall.) abridgement, abbrevi.
ation, curtness. સ ધ, (વિ.) ભિત; excited: (૨).
ashamed and embarrassed. સં૫, (૫) સાર, ટૂંકાણુ; summary,
abridgement, abbreviation. સખાનું, (અ. ક્રિ) કુદરતી હાજત થવી; to feel need to answer nature's call: (૨) કમકમાટી થવી; to feel a shudder: સંખાવો, (૫) કુદરતી હાજત; nature's call:(૧)કમકમાટી; a shudder: (૩) શરમ, સંકોચ; shame, bashfulness: (x) $206; disgust. સંખ્યા , (સ્ત્રી) number, figure: (૨)
ગણતરી; enumeration, counting: -તીત, (વિ.) અસંખ્ય; innumerable -અધ, (વિ) પુષ્કળ; too many, numerouss –વાચક, (વિ.) (વ્યાકરણ) સંખ્યા દર્શાવતું; (grammar) showing numbers, numeral.
સંગ, (પુ.) સેબત, સહવાસ; company, association:(૨) સંબંધ, સંપક, relation, contact: (3) 2412415re; attachment (૪) જાતીય સંભેગ; copulation: (૫) સંગ; union. સંગ, (પુ.) પથ્થર; stones -દિલ, (વિ.)
$#i geud'; hard-hearted, cruel. સંગઠક, (વિ.) સંગઠન કરતું; organizing:
(૨) સંગઠનકાર; organizer. સંગઠન, (ન) વિવિધ લેકે; એકમો, બળ, ઇ.ને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવાં તે; organization: –કાર, (૫) સંગઠન કરનાર; organizer: સંગઠિત, (વિ.) 2251541919'; organized સંગત, (વિ) સંબંધિત; related: (૨)
સુસંગત; consistent: (૩) (ગણિત) અનુ૩૫; (maths) symmetrical. સંગતિ, (સ્ત્રી) સંગ; company. (૨) 1919; union: (3) Yam; concord, harmony:(૪) સહવાસ; companionship (૫) પૂર્વાપર સંબંધ; context. (૬) (ગણિત)અનુરૂપતા (maths.)symmetry. સંગ(ત)દોષ, (૫) સેબતની ખરાબ અસર;
evil effect of bad company. સંગમ, (પુ.) સમાગમ, મેળાપ, સગ;
meeting, union: (૨) નદીઓનું મિલન; confluence of rivers (૩) નદીઓના મિલનનું સ્થળ; place of confluence of rivers. સંગમથળ, સંગમસ્થાન,(ન.) મિલન
સ્થળ; juncion: (૨) નદીઓના સંગમનું 240; place of confluence of rivers. સંગાથ, (૬) (પ્રવાસમાં) સાથ, સબત; company or companionship (in a travel): સંગાથી,(૫)(વિ.)પ્રવાસમાં સાથી; travel-companion. સગી, (વિ.) સાથે રહેનાર; accompanying, attached. સગી, (૫) સોબતી; companion. સંગીત, (ન) music: -કાર, (૫)musi
For Private and Personal Use Only