________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરબંદી
૨૧
સરસિજ
સરઅંદી, (સી) રાજમહેલના રક્ષણ માટે મહેલના કિલ્લા ઉપર ગોઠવાયેલી ખાસ પલટણ; an armed battalion situat- ed in a palace for the protection of the royal family. સરભર, (વિ) ઓછુ વસ્તુ નહિ, સરખેસરખું; neither more nor less, equal: (?) watdiet farlig'; without profit or loss, at par. સરભરા, (સ્ત્રી) આદરસત્કાર; hospitality: (૨) સેવાચાકરી; attendance and service. સરમુખત્યાર, (વિ.) અબાધિત હક કે સત્તા ધરાવતું; plenipotentiary having absolute rights or power: (9.) સર્વસત્તાધીશ શાસકdictator: સરમુખત્યારી, (સ્ત્રી.) dictatorship: સરમુખત્યારશાહી, (ચી.) dictatorship. સરયુ-૧), (સ્ત્રી.) the name of a river in North India. The famous city Ayodhya was located on the bank of this river. સરલ, સરળ, (વિ.) સીધું; straight: (૨) સહેલાઈથી થઈ શકે એવું, આસાનઃ easy (૩) સાદું; simple: (૪) નિખાલસ, ભેળું; frank, simple-hearted. સરલકેણ, (પુ) straight angle (of 180°): સરલતા,(સ્ત્રી.)સાદાઈsimplicity: (૨) નિખાલસતા; frankness, stra ghtforwardness, open-mindedness. સરવ, (૬) (જુઓ સ૩) cypress tree. સરવડો, (પુ) સરવહુ, સરવરિયું, (ન) રહી રહીને પડતું વરસાદનું ઝાપટું; frequent showers of rain. સરવણી, (સ્ત્રી) તેરમાને દિવસે કરાતી શ્રાદ્ધક્રિયા; the ceremony performed on the thirteenth day after a person's death. સરવર,(ન.)(જુઓસરેવર)lake, pond. સરવરિયું, (ન.) નાનું સરોવર; small lake or pond.
સરવાણી,(સ્ત્રી)ઝરણું; spring of water સરવાણું, (4) જુએ સરવેશું. સરવાળે, (અ) અંતે; in the end: (૨) પરિણામે; consequently. (૩) એકંદર; on the whole. સરવાળો, (૫) addition: (૨) total. સરવું, (વિ.) તીવ્ર શ્રવણશક્તિવાળું; having a keen sense of hearing (૨) મોટા અવાજે બોલાયેલું; spoken loudly, shrill: (૩) અમુક જાતના સ્વાદ અને ફરમવાળું; having a particular taste and fragrance: (x) 349; smart, nimble: () 2016, HR4; easy, simple: (૬) સુંદર elegant. સરવું, (અ. ક્રિ.) સરકવું; move, slip, slide away: (૨) હેતુ કે અર્થ) સિંહ થવું, પાર પડવું; to be served, fulfilled, satisfied, accomplished. સરવૈયું, (ન) નફાનુકસાનનું વાર્ષિક તારણ;
a balance-sheet. સરવો, (૫) wooden ladle used in religious ceremonies (yajnas) for offering ghee to fire: (૨) ઉદાર પુરુષ; a generous person (૩)શરુ earthen dish. (oil, mustard oil. સરશિયું, (ન) સરસવનું તેલ; rapeseed સરસ, (૫) (જુએ સરેશ) glue સરસ, વિ.) સરસ, રસ સહિતનું, રસપૂર્ણ
juicy: (?) 23; good, fine: (3) ઉત્ત; excellent: (1) સુંદર; fine, handsome, beautiful. સરસમાચાર, (પું. બ. વ.) ખબરઅંતર; news, information, સરસવ,(૫)rapeseed,mustard seed. સરસાઈ, (સ્ત્રી) ચડિયાતાપણું: superiorily: (૨) ચડસાચડસી, સ્પર્ધા; rivalry, competition. સરસામાન, (પુ.) ઘરગથ્થુ સામાન, રાચર
ચીલું:householdthings orfurniture, સરસિજ, (ન) કમળ; lotus.
For Private and Personal Use Only