________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખળડખળ
સખળડખળ, (વિ) ઢીલું પડેલું; જરા
સ્થાનભ્રષ્ટ થયેલું; loose, slightly સખા, (૫) મિત્ર; friend. [dislocated. સખાવત, (સ્ત્રી.) દાન, ખેરાત; bounty, munificence, charity, donation: (૨) ઉદારતા; liberalityઃ સખાવતી, (વિ.) સખાવતનું કે એને લગતું; of or pertaining to charity or donations. (૨) ઉદાર, દાની; liberal, generous, munificent. (munificent. સખી, (વિ) ઉદાર, દાની; liberal, સખી, (સ્ત્રી.) સાહેલી; a female friend. સખન, (૫) જુએ સુખન. સખેદ, (વિ.) (અ.) દિલગીરીયુક્ત, દિલગીરી
H12; sad, sadly. સખ્ત, (વિ.) કઠણ; hard, tough: (૨) મક્કમ, &; firm: (૩) મજબૂત; strong (૪) આકરું, ઉગ્ર, શ્રમકારક; severe, intense, fatiguing, rigorous: (W) બેહદ; excessive: (૬) કપરું; tough, difficult: (19) 24130 HY; insistent: સખ્તાઈ, સખી, (સ્ત્રી) સખતપણું (બધા અર્થમાં); hardness, firmness, severity, rigour: (?) 964; oppression (૩) મનાઈ, પ્રતિબંધ; prohibition, સખ્ય, (ન.) મિત્રાચારી, પ્રેમ; friendship, સગ, (સ્ત્રી) જુઓ શગ. [affection, love, સગડ, (પુ.) (સ્ત્રી.) પત્તો મેળવવા માટેનાં ચિદ્ધ પગલાંની છાપ, ઈ ; signs for finding out whereabouts, foot-prints, etc.: (૨) પત્તો, બાતમી; whereabouts, infor- સગડી,(સ્ત્રી.)જુઓશગડી. [mation,clue સગપણ, (ન.) લોહીને સંબંધ, કૌટુંબિક 24°04'; blo. d relation, family ties relation: () acumu; betrotbal. સગર્ભા, (વિ) ગર્ભવતી; pregnant સગવડ, (સ્ત્રી) વ્યવસ્થા, જોગવાઈ,arrange-
ment, provision(૨) અનુકૂળતા, રાહત; conventence, comfor: સગવડિયું, (વિ.)અનુકૂળ convenient,comfortable (૨) સિદ્ધાતવિહેણું unprincipled
સગાઈ, (સ્ત્રી) જુઓ સગપણ. સગીર, (વિ.)(કાયદા અનુસાર) કાચી વયનું;
(according to law) minor. સગુણ, (વિ.) ગુણ કે લક્ષણવાળું; having attributes, properties or qualities: (૨) સાકાર; having form or shape. સંગ, (વિ) લેહી કે લગ્નના સંબંધવાળું related by blood or marriage: (ન.) એવી વ્યક્તિ; a relative –વહાલું, -સંબંધી, (ન.) સમું કે મિત્ર; a relative or a friend: (ન. બ. વ) સગાં, મિત્રો,
.; relatives, friends, etc. સગોત્ર, સગોત્રી, (વિ.) એક જ ગોત્રનું; of the same family, having a common ancestor. સઘન, (વિ.) ગાઢ; dense, thickdeep (૨) નક્કર; solid. સઘળ', (વિ.) સકળ; entire, whole. સચરાચર, (વિ) સધળું, સ્થાવર અને જંગમ, everything, movable and immovable: (24.) 298; everywh:re. સચિત્ર, (વિ.) ચિત્રો અને આકૃતિઓથી
સમજાવેલું; illustrated. સચિવ, (૫) પ્રધાન; a minister. સચોટ, (વિ.) અચૂક; unfailing (૨)
અચૂક રીતે; unfilingly. સચરિત, સચ્ચરિત્ર(વિ) સદાચારી;
morally sound, well-behaved: (ન) સદાચાર; good conduct truth. સચ્ચાઈ, (સ્ત્રી) સાચાપણું; honesty, સચ્ચિદાનંદ, (૫) સત, ચિત અને આનંદરૂપ બ્રહ્મ, મુક્તાત્મા, પરમાત્મા; Brahma as the symbol of trutb, knowledge and eternal joy, the Supreme સજ, (વિ) જુઓ સજજ. [Being. સજડ, (વિ) જુઓ સજજ.. સજની, (સ્ત્રી) સાહેલી; a female friend
(૨) પ્રેયસી: a sweetheart, a beloved. સજલ, સજળ,(વિ.) પાણીવાળું; watery: (૨) આંસુથી ભરેલ; fud of tears.
For Private and Personal Use Only