________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચવું
ઈસાઈ
ઈચવું, (સ. ક્રિ) વધારે પડતું ખાવું; to
over-eat, to glut. ઈm, (સ્ત્રી) શારીરિક હાનિ; physical
injury: (૨) ઉપાધિ; trouble, anxiety. ઈડલી, (સ્ત્રી) ચોખાના લોટને આથીને બનાવેલી એક મદ્રાસી વાની; a Madrasi dish of fermented rice flour. ઈતિરાવું, (અ. ક્રિ) બડાઈ મારવી; to boast. ઈદ, (સ્ત્રી) મુસ્લિમોનો એક મેટો તહેવાર; a big festival of the Muslims: (૨) ઉત્સવ; a celebration, a festival -ગાહ, (સ્ત્રી) ઈદનો તહેવાર ઊજવવાનું 240; a place where the 'Id' festival is celebrated. ઈદડુ, (ન) કળા જેવી એક વાની; a dish
of fermented flour. ઈદશ, (વિ) આ પ્રકારનું; of this type:
(૨) આવું; such. ઈસા, (સ્ત્રી) ઇચ્છા; a desire. ઈસિત,(વિ.) ઇચ્છેલું; desired, wished
for, coveted. ઈબક, (વિ.) છ આંગળીઓવાળું (વ્યક્તિ);
six fingered (person). ઈબક, (સ્ત્રી.) પ્રાસ; a shock, bewil
derment:(3) 17,4%; fright, horror. ઈમાન, (૫) (ન) આસ્થા, શ્રદ્ધા; trust, faith: (૨) સત્ય, પ્રમાણિક્તા; truth, honesty, integrity: (3) 47°; religion: -દાર, ઈમાની, (વિ.) શ્રદ્ધાળુ; trusting, having faith in God and religion (૨) પ્રામાણિક; honest -દારી, (સ્ત્રી) પ્રમાણિકતા, સદ્વર્તન; honesty,
righteousness, integrity. ઈ ર્ષા , (સ્ત્રી) અદેખાઈ; envy,
jealousy: () 24; grudge. ઈશ, (પુ.) માલેક, ધણી; master, boss (૨) ઈશ્વર, પરમાત્મા; God,the Supreme Being: (3) 401464 2152; Lord Shiva: (૪) રાજા; a king: (૫) પતિ; a husband.
ઈશાન, (સ્ત્રી) ઉત્તર-પૂર્વ ખૂણે કે દિશા; the north-east corner or direction: (૨) (પુ.) ભગવાન શંકર, Lord Shiva ઈશાની, (વિ.) એ દિશાનું; northeastern (૨) (સ્ત્રી) દેવી દુર્ગા કે પાર્વતી; the Goddess Durga or Parvati. ઈશિતા, (સ્ત્રી) ઈશિત્વ, (ન) અષ્ટ મહસિદ્ધિઓમાંની એક; one of the eight great achievements: (૨) સર્વોપરિત; supremacy. ઈશ, ઈશુ ખ્રિસ્ત, (૫) ખ્રિસ્તી ધર્મના
74145; Jesus Christ. ઈશ્વર, (૫) પરમાત્મા, પરમેશ્વર; the Supreme Being, God:(૨) માલેક,ધણી; master, boss, owner: (3) 2lor; a king -દત્ત, (વિ.) ઈશ્વર તરફથી મળેલું,
zbios; received from or gifted by God, natural: ઈશ્વરાધીન, (વિ.) માનવીની શક્તિથી પર, ઈશ્વરની સત્તાને આધીન; beyond human power, depending on divine power: ઈશ્વરી, (વિ.) દેવી; divine: ઈશ્વરી, (સ્ત્રી) દેવી દુર્ગા કે પાર્વતી; the goddess Durga or Parvati. ઈષણ, (સ્ત્રી) હૃદયપૂર્વકની કે તીવ્ર ઈચ્છા; a heart felt or intense desire, yearning: (૨) સંસારી સુખની કામના; ardent desire for worldly happiness: (3) yuelt; a yearning. ઈસ, (સ્ત્રી.) ખાટલાના ચોકઠાની બે લાંબી પટ્ટીઓમાંની એક; one of the two longer pieces of the frame of a bedstead or a cot. ઈસવી (ઈસ્વી), (વિ.) ઈશુ ખ્રિસ્તને લગતું;
pertaining to Jesus Christ:-સન, (સ્ત્રી)ખ્રિસ્તી સંવત જે ઈશા ખ્રિસ્તના જન્મથી ગણાય છે; Christian era based on
the year of Jesus Christ's birth. ઈસાઈ, (વિ.) (કું.) ખ્રિસ્તી,ઈશુનો અનુયાયી; a Christian. (૨) ઈશુ ખ્રિસ્તને અથવા
For Private and Personal Use Only