________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શિક્ષી
શિટ્ટડી, (સી.) નાના શિશ્ન: શિષ્ટો, (પુ.) સિસેાટી; a whistle. શિશ્ન, (ન.) નરની જનનેટ્રિય; the penis. શિષ્ય, (વિ.) શેષ, બાકી રહેલુ'; residual, remaining: (૨) સસ્કારી, સભ્ય, cultured, polite: (૩) વિજ્ઞાન; learned: (૪) માનનીય; respectable: (૫) પ્રતિષ્ઠિત; reputed, distinguished: તા, (શ્રી.) શિષ્ટાચાર, (પુ.) સભ્ય વ્યવહાર કે આચાર;civility, politeness, etiquette: (૨) ઔપચારિક આચાર; formality. શિષ્ય, (પુ.) શિષ્યા, (સ્રી.) વિદ્યાથી', ચેલેı; a student, a pupil, a disciple: -વૃત્તિ, (સ્ત્રી.) scholarship. શિસ્ત, (વિ.) યાગ્ય, અનુકૂળ; proper,suita
ble (સ્ત્રી.)વ્યવસ્થિત આચરણ. discipline. શિંગ, (સ્રી.) કંઠાળ, ઇ. નાં બિયાં કે દાણાવાળું ખેાખું, પાપડી; a pod, a capsule of a leguminous plant.
શિંગ, (ન.) જુએ શિંગડું શિંગડાટવું, (સ. ક્રિ.) શિ’ગડું કે શિંગડાં મારવાં; to strike with horn or horns. શિંગડી, (સ્ત્રી.) નાનું શિંગડું: (૨) બંદૂકની દારૂ ભરવાની નાળી; a gun's tube for keeping gunpowder શિંગડુ, (ન.) a horn: (૨) રણશિંગું, a trumpet, a bugle: શિગાળ, શિંગાળું, (વિ.) શિંગડાંવાળું; horned. શિંગી, (વિ.) શિંગાળ, (સ્ત્રી.) રણશિંગું. શિંગોડી, (સ્ત્રી.) water-plant: શિંગોડુ, (ન.) એનું પોષ્ટિક ફળ; its tonic fruit. શીકર, (પુ.) (ન.) જુએ સીકર. શીલી, શીફી, (સ્ત્રી.) મોરડી; a muzzle (tied round a bullock's mouth). શીકુ, (ન.) a hanging bag or pot for keeping food. શીકે, (અ.) જુઓ શકે.
શીખ, (સ્ત્રી.) શિખામણ, બેધ, ઉપદેશ; advice, instruction, admonition: (૨) વિદ્યાચ; departure, parting:
૧૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
શીકી’
(૩) વિદાયના સમયે અપાતી ભેટ; a gift given at the time of parting. શીખ, (સ્ત્રી.) ગુણમાંથી નમૂના લેખે અનાજ વગેરે કાઢવાના અણીદાર, અધ વતુ લાકાર, પાલા સળિયા; a pointed, semicircular, hollow bar for taking out grain, etc. as a sample from a bag. શીખ, (પુ.) એ નામના,ભારતના એક રક પ્રદાયને અનુયાયી; follower of Sikhisu, Sikh. શીખવવું, (સ. ક્ર.) ભણાવુ, તાલીમ આપવી; to teach, to rain: (૨) લભૈરવુ; to instigate. શીખવું, (સ. ક્રિ.) ભણવુ, અભ્યાસ કરવેા; તાલીમ લેવી; to learn, to study, to શીખે, (અ.) જુએ શિકે. [be trained. શીઘ્ર, (વિ.) ઝડપી, ઉતાવળું, સત્વર; speedy, quick, swift, rapid: (અ.) ઝડપથી, સત્વર; quickly, swiftly: તા,. (સ્ત્રી.) ઝડપ, ઉતાવળ; speed, quickness. શીડવુ, (સ. ક્રિ.) જુએ સીડવુ’. શીત, (વિ.) ઠંડું, ટાઢું; cold, cool: (૨) અતિશય ઠંડું; chill, frigid (સ્ત્રી.) વ્યાધિ તરીકે રારદી; cold as a disease, physical chill. શીતલ, (વિ.) જુએ શીતઃ (૧) ઠંડું અને રાચક કે શામક; cold and soothing or pleasant: -તા, (સ્રી ) ઠંડક, રેચક ઠંડક; coolness; soothing coolness: (૨) અતિશય ઠંડી; chill. શીતલા, શીતળા, (સ્રી.) સૈયડ, બળિયા; smallpox: (૨) શીતલા માતા: –મા, -માતા, (સ્રી.) અળિયાની દેવી; the goddess of smallpox. શીતળ, (વિ.) -તા, (સ્ત્રી.) જુઆ શીતલ. શીતાંશુ, (પુ.) ચંદ્ર; the moon. શીતોષ્ણુ, (વિ.) નવશેકુ', કોકરવરણ'; lukewarm: (૨) (આખાહવા) મધ્યમસરનું; (climate) moderate, temperate. શીદ, શીદને, (અ.) શા માટે ? શા કારણે ?; શીઢી, (પુ.) હમસી; a negro. [why ?