________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતિ
inhabited by cowherds: (૫) સમૂહ
a collection, a group, a multitude. વજવું, (અ. )િ જવું; to go. વણ, (૫)(ન.) જખમ; wound:(૨) ઘારું,
Hiz'; an ulcer, a skinboil, a fistula. વિત, (ન.) a moral or religious vow: -ચર્યા, (સ્ત્રી) વ્રતનું પાલન; implementat on or observance of such a vow. વીડા, (સ્ત્રી) લજજા, શરમ; modesty,
bashfulness, shame. બ્રિીહિ, (પુ) ચેખાને દાણa grain of
rice: (2) 2141; rice.
શ, () ગુજરાતી મૂળાક્ષરને ત્રીસમો વ્યંજન, ચાર ઉષ્માક્ષરમાં પ્રથમ; the thirtieth consonant of the Gujarati alphabet, the first of the ' four sibilants.
[cion. શક, (કું.) શંકા, વહેમ; doubt, suspi- શક, (પુ.) યુગ, સંવત; an era, an epoch: ઝવતક, નૈવતી), (વિ.) નવાં યુગ કે સંવત શરૂ કરનારું, યાદગાર; establishiog a new era or epoch, epoch-making, memorable. શકટ, (ન.) ગાડું; bullock-cart, cart. શકતુ, (ન) અનાજને પોલો દાણો; a hollow grain of corn? (૨) કેળનું થડિયું કે ઠંડું; a stump of a plantain tree: (૩) કૂચો, થુ; loose
fibres of a brush, rope, etc. શકદાર, (વિ) સંશયાત્મક (માણસ); sus
pected (person). શકમંદ, (વિ.) શંકાયુક્ત, અ ક્સ, અનિreld; doubtful, suspicious, uncertain, undecidedઃ (૨) ભેદી, ગૂઢ; mysterious.
[‘શકકરમાં. શકરટેટી, (સ્ત્રી) જુઓ શકકરટેટી,
શક૨૫ારે, (૫) જુએ શકાશ,
શકકર માં. શરિયુ,ન) જુઓ શકકરિયુ, “શરુકરમાં. શક, (પુ.) બાજ;a hawk, a falcon. શકવું, (અ. ક્રિ) શક્તિમાન થવું; to be able: (૨) સંભવિત હેવું; to be possible. શકાર, (૫) આબાદી; prosperity: (૨) ગુણ, લાયકાત; merit, worth: (૩)
સ્વાદ, લિજજત; taste, zest: (૪) શ્વાસ, દમ; breath.
[a bird. શ્રેન, (ન.) જુઓ શુકનઃ (૨) પક્ષી; શકુનિ, (ન.) પક્ષી; a bird: (૨) ગીધ a vulture.
[a peacock. શકુત, (ન.) પક્ષી; a bird (૨) મેર; શકે, () માટીનું પાત્ર; an earthen pot: (૨) ભિક્ષાપાત્ર; a begging bowl. શકકર, (સ્ત્રી) સાકર, ખાંડ, crystal sugar, sugar: ટેટી, (સ્ત્રી) મેટા કદનું મીઠું ફળ; a musk-melon -પારે, (૫) તળેલી મીઠાઈ; fried sweet.
[edible root. શકકરિયુ, (ન.) મીઠું, ખાદ્ય કંદ; sweet, શકલ, (સ્ત્રી) ચહેરો, ચહેરાને ભાવ,
સ્વરૂપ, વ્યક્તિત્વ; face, expression of the face, countenance. શકકાદાર, સકકાદાર, (વિ) સુડોળ, સુંદર 21811419; having a well-shaped and charming faces (૨) આકર્ષક, મેહક, ભપકાદાર; fascinating, grand, pompous. શકે, (૫) ચહેરે, સુડોળ, સુંદર ચહેરો;
face, well-shaped, charming face: (૨) શણગારને ભપક; ornamental (pomp or grandeur: (૩) અધિકાર,
વર્ચસ્વ;.authority, sway. શક્તિ , (સ્ત્રી) તાકાત, બળ; strength: (૨) સામર્થ્ય, સુર; ability, power, forge: (૩) આદ્ય માતા, મુખ્ય દેવી; the Divine Mother, the chief goddess: () 24791; a kind of missile -પૂજક, (વિ.) (૫) દેવીને
For Private and Personal Use Only