________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાવણી
વાહન
એરવાનું સાધન; an instrument for sowing. [sowing, planting. વાવણી, (સ્ત્રી) બેવું કે વાવવું તે; વાવંટોળ, (૫) જુએ વાવાઝોડુ. વાવું, (અ. ક્રિ) (પવનનું) ફૂંકાવું; (of
wind) to blow: (૨) ટાઢ કે ઠંડી allal; to feel cold (of weather): (સ.ક્રિ.)વાઘ, ઇ. વગાડવું; to blow a flute, etc., to play a musical instrument. વાવું, (સ. ક્રિ) વિયાવું; (of cattle, etc.,
to give birth to a calf વાવેતર, (ન.) વાવવું કે વાવેલું તે; sow
ing, planting, crops or plants swa: (૩) વાવેતર થયું હોય એ જમીન;
cultivated land. વાશ, (સ્ત્રી) જુઓ કાગવાશ. વાસ, (પુ.) વસવાટ; the act of dwelling or residing: (૨) રહેઠાણ, ઘર; an abode, a residence, a house: (૩) શેરી, લત્તો; a street, a localityવાસ, (સ્ત્રી) ગધ; smell. (૨) દુર્ગધ;
bad smell or odour. વાસણ (ન) ઠામ, પાત્ર; a vessel, a
utensil: -કૂસણ, (ન.) રસોડાનાં વાસણો kitchen utensils. વાસના, (સ્ત્રી.) ભૌતિક સુખ માટેની ઈચ્છા, ${Hall; desire for worldly happiness, passion: (૨) જુએ વાસ (ચી.). વાસર, (પુ.) વાર, દિવસ; one of the
seven days of a week, a day. વાસરી, (સ્ત્રી) રોજનીશી; a diary. વાસલ, (વિ.) જુઓ વાસેલ. વાસવું, (સ. ક્રિ) બંધ કરવું; to shut, to close: (૨) આગળ, તાળું, ઇ. લગાડવા
to bolt, to lock. વાસવું, (સ. કિ.) વાદ્ય વગાડવું; to play
a musical instrument. વાસંતી, (વિ) વસંતઋતુનું કે એને લગતું;
vernal: (સ્ત્રી) એ નામની એક પ્રકારની aa; a kind of creeper so named.
વાસી, (વિ.) (સમાસને અંતે) વાસ કરનારું, રહેનારું; (at the end of compounds)
residing, resident. વાસી, (વિ.) (ખોરાક, ઇ.) આગલા દિવસનું,
આગલા દિવસનું હવાથી બગડી ગયેલું; of the previous day, stale. વાસીદુ, (ન.) ધર, મકાન, વગેરેમાં દરરોજ પડતો કચરે, પૂજે; dirt, rubbish, etc., found daily in houses, buildings, etc. વાસેલ, (વિ) ફળદ્રુપતા જાળવી રાખવા
માટે પડતર રાખેલું (જમીન, ખેતર, વગેરે); (of land, farm, etc.) fallowed, left unsown with a view to preserving fertility. વાસો (.) રહેવું કે વાસ કરવો તે; dwell
ing, residing: (?) 4514; sojourn. વાસો, (પુ.) દિવસ; a day. વાસ્તવ, (ન.) હકીક્ત, સાચાપણું, ખરાપણું, Quudi; a fact, a reality; propriety: વાસ્તવિક, (વિ.) ખરું, સાચું; real, true: (૨) ન્યાયયુક્ત, યોગ્ય, just, fair,proper: વાસ્તવિકતા,(સ્ત્રી)વાસ્તવ. વાસ્તુ, (ન) ધર કે રહેઠાણ બાંધવાનું સ્થળ;
a site for a house or dwelling: (૨) ઘર, રહેઠાણ; a house, an abode: -પૂજન, (ન) નવા ઘર કે રહેઠાણને ઉપ
ગે કરતાં પહેલાં કરાતી વિધિ; a ceremony performed before occupying a new house or dwelling. વાતે, (અ) માટે, અર્થે; for, with a
view to. વાહ, (અ.) “શાબાશ !”, “કમાલ કરી!”
એવો ઉગાર;“well-done!", bravo!”. વાહક (વિ.) વહન કરનારું, ઊંચનારું,
ખેંચનારું; carrying, transporting; bearing, drawing. વાહન, (ન) વાહક વસ્તુ કે પ્રાણી; a vehicle, conveyance, a beast of burden (૨) વિચારે, વગેરે વ્યક્ત કરવાનું 211644; a medium.
For Private and Personal Use Only