________________
Shri Mahavir Jain Aradhana Kendra
વાય
www.kobatirth.org
કર
થાઙમય, (ન.) સાહિત્ય; literature. [uage. થાચ, (સ્ત્રી.) વાણી, ભાષા; speech, langવાચક, (વિ.) એલતુ'; uttering, speaking: (૨) (સમાસને અ ંતે) સૂચક, એષિક, દ''; (at the end of compounds) suggestir g, expressive, signifying: (પુ.) વાંચનાર; one who reads: (૨) સૂચક શબ્દ; a siguificant word. વાચન, (ન.) વાંચવુ ́ તે,
ભ્યાસ; reading, study: (૨) વાંચવાનાં રીત કે કા; style or art of reading. વાચનાલય, (ન.)અખબાર, ઇ. વાંચવા માટેનું (સાવજનિક) સ્થળ) : (publicy reading room: (૨) પુસ્તકાલય; a liary. વાચા, (સ્ત્રી.) વાણી; specchઃ (૨) ભાષા, ખાલી; !ar,guage: -લ, -ળ, (ત્રિ.) એલકણુ; talkative, loquacious. વાશિક, (વિ.) વાચાતું કે એને લગતુ'; of or pertaining to spcech: (૨) ખિક; oral, [iteral meaning. વાચ્ચા, (વિ.) રાબ્દિક અર્થ, સ્થૂળ અર્થ; વાઈટ, વાડ, (સ્રૌ.) પવનથી છંટાતા કે ઊડતા વરસાદના છાટા; ranrop, driven on or in by wing: વાઇટિય, વાંચુ, (ર) વાછટ સામે રક્ષણ માટેનુ vy'; a pijc is fir protecoin agai:st ki.. વાડી, વાડી, (સ્ત્રી.) ગાયનું માદા બચ્ચું; a terri le calf of a cow, a heifr: વાઈડ, વાઈરડું, વાછરું, (ન.) ગાયનું બચ્ચું: ૧ Cow's calf: વાછડો, વાછરડો, (પુ.) ગાયનું નર બચ્ચું; a male calf of a cow. વાછૂટ, (શ્રી.) પેટના વાયુના મળદ્વાર વાટે નિકાલ થા તે; discharge of gas from the stomach through the anus. થાજ, (નિ.) થાકેલું, કં ટાળેલુ, હતારા; tired, disappointed: (૨) પરાજિત; defeated: (સ્ત્રી.) થાક, કંટાળા, હતાર:i; exhaustion, ted:um, disappointment: (૨) ઉપાધિ; trouble:(૩)પીડા,વ્યથા;pain, affliction.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાટકી
વાજ, (શ્રી.) ઉપદેશ; preaching. વાજ, (પુ.) બલિદાન; a sacrifice: (૨) યુદ્ધ, લડાઈ; a war, a battle: (૩) ઝડપ; speed: (૪) ઊંચી જાતના કે યુદ્ માટેને ધાડા; a horse of high pedigree or quality, a war-horse: (ન.) ખળ, શક્તિ; strength, power: (૨) ધી; ghee: (૩) ખારાક; food: -ણુ, (સ્ત્રી.) ઊંચી જાતની ધેાડી; a filly or mare of high pedigree or quality. વાજત, (ન.) વાદ્યો અથવા એમનાં સૂરાવલિ કે અન્નાજ; musical instruments or their tunes or sound. વાજી, (વિ.) ન્યાયયુક્ત, યેાગ્ય; just, fair, proper: (૨) સાચુ, ખરું; true, right:(૩)તર્ક યુક્ત,મુદ્દિગમ્ય;reasonable. વાજવુ', (અ. ક્રિ.) (વાદ્ય, વગેરે) વાગવું, સૂર કાઢવેશ, અવાજ થવેı; (musical instrument) to sound, to emit a tune, to be played. [monium. વાળપેટી, (સ્રી.) હાર્મોનિયમ; a harયાજિત્ર, વાજિંત્ર, (ન.) વાદ્ય, વાજું; a musical instrument, an organ. વાજી, (પુ.) ઘેાડે; a horse: -કરણ, (ન.) ઘેાડા જેવી શક્તિ આપતે અર્થાત્ અત્યંત રાક્તિવ ક ઔષધપ્રયાગ; excessively invigorating medical treatment. વાજુ', (ન.) તંતુવાદ્ય કે ફૂંકીને વગાડવાનું વાઘ; a stringed musical instrument, an organ, a flute, etc.: (૨) સમાન હેતુવાળા લાકાનુ મંડળ; a company or group of persons having common aims. વાટ, (સ્ત્રી.) રસ્તા, માગ; a road, a path, a way: (૨) રાહ, પ્રતીક્ષા, waiting. વાટ, (શ્રી.) દિવેટ; a wick.
For Private and Personal Use Only
વાટ, (શ્રી.) પૈડાના બહારના ભાગ પરના લેખડને પાટે); the iron belt or cover of the outer side of a wheel. વાટકી, (શ્રી.) પહેાળા મેાંવાળું પ્યાલા જેવું