________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૭
વહેર
વ, (પુ.)મિલન,મેળાપ; union, meet- ing: (૨) સંબંધ; relation,connection. વહન, (ન.) જુએ વાહન (૧) (૨) ઊંચકીને લઈ જવું તે; lifting, carrying. (૩) પ્રવાહી, પાણી, વિદ્યુતશક્તિ, ઇ.નું વહેવું તે; flowing, conduction. વહ; (સ. કિ.) ઊંચકીને લઈ જવું; to carry. (અ. કિ.) વહેવું; to flow: (૨) જવું; to go: (૩) (સમય, વગેરે) પસાર 49; (time, etc.) to pass. વહાણ, (ન) મેટો મળવો કે હોડી; a ship, a vessel: વટી, (૫) નાવિક, ખાર; a sailor: (૨) સમુદ્ર રસ્તે આયાત નિકાસ spai a uit; a trader importing and or exporting goods by sea-routes: (૩) વહાણને માલિક કે ટંડેલ; the owner or captain of a ship: વડું, (ન) નૌકાપ્રવૃત્તિ, સમુદ્રયાનની પ્રવૃત્તિ; navigation (૨) સમુદ્રમાર્ગો દ્વારા થતો વેપાર; overseas trade (૩) સમુદ્ર સફર; a voyage. વહાણ, (ન.) પરોઢ, વહેલી સવાર; the
dawn, early morning, daybreak. વહાર,(સ્ત્રી)મદદ,સહાયતા;help assistance. વહાલ, (૧) હેત, સ્નેહ, પ્રેમ; affection, loves -૫, (સ્ત્રી) -૫ણ, (4) વહાલ: -મ, (૫) પતિ, પ્રિયતમ; a husband, a (male)lover: -સોયુ, (વિ) લાડકવાયું; fondled: વહાલી, (સ્ત્રી) પ્રિયા, પત્ની, a beloved woman, a wife. વહાલું, (વિ.) પ્રિય; dear, beloved. વહાલો, (પુ.) જુઓ વહાલમ. વહી, (સ્ત્રી) દૈવી સંદેશો; a divine message: (૨) તરંગ, ધૂન; a whimઃ (૩) આંકડી, તાણ, મૂછ; a fit of epilepsy a swoon. વહી, (સ્ત્રી) કોરી કે લખેલી પિથી કે પડી;
a blank or written note-book: (૨) નામાને ચોપડો; an account-book: (2) વંશાવળીની નોંધપોથી; a record or book of genealogy: -Horn, (11.)
-પૂજા, (સ્ત્રી) દિવાળીને દિવસે થતું ચોપડાપૂજન; ceremonial worship of account-books on the Dipavali day. વહીવટ, (૫) વ્યવસ્થા, કારભાર; management, administration (૨) શાસન, 24314; government, governance: (૩) શિરસ્તે, પદ્ધતિ, રિવાજ; usage, practice, system: (7) 049012; social intercourse (૫) સંબંધ, લેવડદેવડનો સંબંધ; relation, relation of mutual dealing: વહીવટી,(વિ.)વહીવટનું કે એને લગતું; of or pertaining to managernent, administration, goverrance, etc., administrative -દાર, (૫) વ્યવસ્થાપક, કારભારી; a manager: (૨) મામલતદાર; the chief executive and revenue officer of a Taluka
or sub-district. વહીવંચો, (૫) યજમાનોની વંશાવળીની નોંધપોથી રાખનાર ભાટ; a bard keeping
be record of genealogical tree. વહુ, (સ્ત્રી) પત્ની; a wife: (૨) પુત્રવધુ:
a son's wife, a daughter-in-law. વહેણ, વહેન, (૧) પ્રવાહ, ઝરણું; a
flow, a stream. વહેમ, (૫) શંકા, સદેહ, શક; doubt, suspicion: (૨) અંધશ્રદ્ધા પર નિર્ભર, W H1-4d1; superstition, belief based on blind faith: વહેમાયુ, (અ. જિ) શંકા કે સંદેહ હોવાં કે થવા; to doubt, to suspect. વહેમી, વહેમીલું, (વિ.) શંકાશીલ; suspicious: (૨) બેટી માન્યતા ધરાવતું કે
એને ભોગ બનેલું; superstitious. વહેર, (૫) કરવતથી વહેતાં પડતે ભો saw-dust: (૨) ચીરે, ફાટ; a rent, split, cleft: -, (4) વહેરવાનું કામ; the act of sawing: (૨) એનું મહેનalue; remuneration or wages for
For Private and Personal Use Only