________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરેઠી
૬૫ર
વર્ણાશ્રમ
વરેઠી, વરેઠી, વૉઠી, (સ્ત્રી.) લગ્ન પછી વરપક્ષ તરફથી અપાતું જમણ a dinner party from the bridegroom's side after the marriage: (1) યજ્ઞોપવીત નિમિત્તે અપાતું જમણ; a dinner party given after the sacred-thread ceremony. વરેડ, (ન.) વરાડું, દેરડું; a rope. વરેણ્ય (વિ.) ઈછનીય, લાયક હોવાથી પસંદ કરવા યોગ્ય; desire, worth selecting because qualified, eligible: (?) ઉત્તમ; best: (૩) મુખ્ય; chief, main. વરે, (૫) બધાં જ્ઞાતિજનોને જમાડવાં તે; the act of arranging a dinner party for all the caste-members: (૨) જ્ઞાતિભેજન; a caste-dinners (૩) વાપર, વપરાશ; use, consumption: (૪) ખરચ expenditure, વગર, (૫વિશિષ્ટ અને સમાન ગણો કે લક્ષણે ધરાવતાં માણસે, વસ્તુઓ, ઇ.ને સમુદાય; a class: (૨) વિભાગ; a division: (૩) સમાજ, મંડળ; a society, a group, a company: () કટિ, પ્રકાર; type, sorte (૫) (ગણિત) વર્ગ (maths) square (number): - 1, -મૂળ, (ન.) (maths) square-root: -વિચહ, (૫) સમાજના વિવિધ વર્ગો વચ્ચેને વિગ્રહ; a class-war: વગીકરણ, (1) વર્ગ પ્રમાણે ગોઠવવું કે વિભાગ પાડવા તે; classification: વરીય, (વિ) વર્ગનું કે એને લગતું; of or pertaining to a class= (૨) સમાન વર્ગનું;
of the same class. વર્ચસ, (ન) કાંતિ, તેજlustre, sel:ndour,brightness: (૨) બળ, શક્તિ ; strengih, power: (3) alo; vital power, semen: (૪) શાસન; swayઃ (૫) ચડિયાતા
પણુંsuperiority= વર્ચસ્વ, (ન) વર્ચસ. વર્ચસ્વી , (વિ.) તેજરવી, પરાક્રમી, વીર્ય- વાન; brilliant, lustrous, heroic: (૨)
શાસન કરતું; ruling or governing. વજ, (૫) વજન, (ન) ત્યાગ કરવો કે
Dislegt a; a giving up, a forsaking, renouncing. વજવ, (સ. ક્રિ) ત્યાગ કરવો, છોડી દેવું; to give up, to forsake, to renounce: (૨) બાકાત રાખવું; to exclude: વજત, (વિ.) ત્યજાયેલું, બાકાત રાખવામાં આવેલું:
given up, forsaken, excluded, etc. વર્ણ, (૫) રંગ; colour: (૨) અક્ષર; a letter of alphabet: (૩) આકાર, 34; shape, form: (*) X5R2; a type or sort: (1) 417; complexion: (4.) (સ્ત્રી) (પ્રાચીન ભારત) વર્ણાશ્રમના ચાર વર્ગો માને કોઈ એક; (ancient India) any one of the four social divisions or castes: (૧) જ્ઞાતિ; a caste:-માલા, -માળા, (સ્ત્રી.) મૂળાક્ષર; alphabet:
વ્યવસ્થા, (સ્ત્રી) જુઓ વર્ણાશ્રમ: (૨) sullatai; caste-system. વર્ણન, (ન.) વર્ણવવું તે (જુઓ વર્ણવવું); description,account, narration:(૨) વખાણ, પ્રશંસા praise: વર્ણનાત્મક, (વિ.) વર્ણનરૂપ; descriptive,narrative. વર્ણવવું, (સ. ક્રિ) કોઈ બાબતને વાણી કે લખાણથી ખ્યાલ આપ; પ્રસંગકથા, વાર્તા, વગેરે કહી સંભળાવવાં; to describes to narrate: (૨) વિગતવાર અહેવાલ આપ; to give a detailed account: (3) વખાણ કે પ્રશંસા કરવાં; to praise: વર્ણg (સ. કિ.) વર્ણવવું. વર્ણસંકર, (વિ) (૫) ભિન્ન જ્ઞાતિના માબાપથી કે વ્યભિચારથી જન્મેલું (માણસ); born of parents of different castes or of adultery, such a person. વર્ણાનુકમ, (૫) મૂળાક્ષર પ્રમાણેને કમ;
alphabetical order: વ નકમણી, વર્ણાનુક્રમણિકા, (સ્ત્રી) એવું સાંકળિયું;
an alphabetical index. વર્ણાશ્રમ, (૫) પ્રાચીન ભારતની, સમાજના
For Private and Personal Use Only