________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વટાવ
વજન
S
વજન, (ન) ભાર; weight, burden,
load: (?) ala; measure of weight: (૩) વગ; influence: (૪) દબાણ; pressure: (૫) પ્રતિભા, મેલે dignity, honour. -દાર, (વિ.) ભારે, વજનવાળું
heavy, weighty (in all senses). વજાડ, (સ. ક્રિ) જુઓ વગાહg. વફદાર, (વિ) (પુ.) જમીનદાર, જાગીરદાર;
a land or estate holder: વછરો, (૬) ભેટ તરીકે મળેલી જમીન કે જાગીર land or estate received as a gift. વછર, () વડા પ્રધાન; a prime minister: (૨) શેતરંજનું એક મહોરું; the queen in the game of chess: વજીરાત, (૨મી.) વજીરનાં પદ, ફરજો, સત્તા, વગેરે; the office, duties, powers, etc. of a prime minister, prime ministership. વજૂ, (ન.) (ઇસ્લામ) નમાઝ પઢતા પહેલાં હાથ, પગ, ઈ. ધાવાં તે; (Islam) the act of washing hands, feet, etc. before saying prayers. વજૂદ, (ન.) તથ્ય, વાસ્તવિક્તા, આધારભૂત
પણું, truth, reality, reliability. વા. (ન.) ઈંદ્રનું શસ્ત્ર; Indra's weapon, the thunderbolt: (૨) વીજળી; lightning: (૩) (વનસ્પતિશાસ્ત્ર) ફૂલની દાંડી; વટ, (૬) જુઓ વડ. [(Botany) calyx. વટ, (વિ.) મુખ્ય; main,chief (૨) સર્વદેશી,
બધાને લાગુ પડતું, બધા માટેનું general, applying to or meant for all. વટ, (સ્ત્રી) પણ, ટેક, સ્વમાન, a vow,
steadfastness, a resolve, selfrespect. (૨) માન, પ્રતિષ્ઠા, શાખ, ગૌરવ; honour, reputation, credit, dignity: (૨) ધિરાણને વ્યવસાય; the profession of lending money. (૩) નાણુબજાર; money-market: (પુ.) જુઓ રિફ. વટવું, (અ ક્રિ) ખીજાઈને કે ખોટું લાગવાથી ત્યાગ કર કે ચાલ્યા જવું; to give up or go away because of being vexedor offended: (૨) જુઓ વંકાણું.
વટલ, વટલાવ, (અ. ક્રિ) ખાનપાન, સંપક, ઇથી ભ્રષ્ટ કે અપવિત્ર થવું; to be polluted or defiled because of food, drinks contact or association (૨) ધર્માતર કરવું, હલકી જ્ઞાતિમાં ભળવું; to become a religious convert, to become a member of a lower caste: વટલાવવું, (સ. કિ.)ભ્રષ્ટ કરવું; to pollute. [brass waterpot. વટલોઈ, (સ્ત્રી) હાંડી, તાંબડી; a kind of વટવું, (સ. ક્રિ) ઓળંગવું; to cross: (અ. કિ.) (સમય) પસાર થવું; (of time) to pass, to elapse: (૨) (પાણી) એટ આવવી, સરવું; (of water) to ebb, to recede: (૩) પી રીતે નાસી જવું; to run away secretly, to speak away. વટહુકમ, (પં) મુખ્ય કે બધાને લાગુ પડતો હુકમ; a main or general order: (૨) અમુક સમય માટે અમલમાં રહે એવો, ખાસ સત્તાથી જાહેર કરેલ અસાધારણ હુકમ; an ordinance. [(૨) જુઓ વટાવ, વટતર, (વિ) ગીર મૂક્યું; mortgaged વટાણા, (પું. બ. વ.) a kind of pulse. વટાવ,(૫) બદલા કેવળતર તરીકે મુલમાંથી કપાતો અલ્પ ભાગ, ; discount or premium, deduction from an amount or capital. (૨) વિવિધ ચલણેને વિનિમય; exchange of different currencies: (૩) વેચાણ-વળતર; commission on sale: (૪) રોકડેથી કરેલી ખરીદી પરનું વળતર; cash-discount or rebate: (૫) મોટા સિક્કાના બદલામાં પરચૂરણ નાના સિક્કા પૂરા પાડવા કે સ્વીકારવા પરનું; commission on supply or receipt of small coins in exchange for a bigger ones -૬, (સ. કિ.) મેટાસિકાનું પરચૂરણ લેવું; to exchange a big coin for smaller ones: (?) હુંડી, વગેરેમાં રોકડાં નાણાં મેળવવાં; to encash a draft, note, cheque, etc.
For Private and Personal Use Only