________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૩
વઘરણું
વકતૃત
વકતૃત્વ, (ન) -કલા, કળા, શક્તિ, (સ્ત્રી.) છટાદાર ભાષણ કરવાનાં કળા કે
શક્તિ; eloquence, oratory. વક, (વિ) વાંકું; crooked, curved, bent: તા, (સ્ત્રી.) વાંકાપણું, વળાંક, crookedness, a curve, curvature. વકીભવન, (ન.) (કિરણનું) વાંકાં થવું તે;
(of rays) refraction, [breast. વક્ષ, વક્ષસ્થલ, (-ળ), (ન.) છાતી; chest, વખ, (ન.) વિષ, ઝેર; poison. વખત, (પુ.) સમય, કાળ; time, period (૨) તક; opportunity: (૩) ચડતી કે પડતી; prosperity or adversity (૪) દુર્ભાગ્ય, કપરો કાળ; misfortune, hard time: (M) *; season: (1) ફુરસદ, નવરાશ; leisure: (૭) ફરે, વાર; times, repetition વખતે, (અ.) કદાચ, રખેને; perhaps, lest: વખતોવખત, (અ) અનેક્વાર, વારંવાર; many times,
often, frequently. વખવખવું, (અ. .) વલખાં મારવાં; to strive in vain: (૨) ઉત્કંઠા હેવી, cau9;to desire inteníely,to crave. વખાણું, (ન) પ્રશંસા praise, com
mendations -3, (સ. ક્રિ) પ્રશંસા spal; to praise, o commend: (?) વર્ણન કરવું; to describe, to narrate. વખાર, (સ્ત્રી.) માલ ભરવાનાં સ્થળ, એારડે
કે મકાન; a warehouse, a godown. વખારિયો,(૫)વખારમાં માલ રાખનાર,વેપારી; a stockist, a merchant (૨) વખારને
quan; a keeper of a warehouse. વખ, (ન) પક્ષ a side or party. (૨)
431; influence: (3) E$1,3114; support, વખ, વિ) જુઓ વિખરું. [help. વખો, (૫) ભૂખમરાનાં સંકટ કે વ્યથા
trouble or pain of starvation: (*) ઉપાધિ, સંકટ; trouble, calamity. વખોડવું, (સ. કિ.) ચૂક કે દોષ કાઢવાં;
to find faults: (૨) ટીકા કરવી; to criticize: (3) GEL pal; to slander. વગ, (સ્ત્રી) જુઓ લાગવગ (૨) અનુકૂળતા,
સગવડ; suitability, convenience: (૩) અવકાશ, જગા; space, place. વગડાઉ, વિ.)જંગલનું કે એને લગતું જંગલી;
of or pertaining to woods, wild. વગડો, (૫) જંગલ, રાન, ઉજજડ પ્રદેશ
a forest, a barren region. વગદા, (ન. બ. વ.) અર્થહીન ક્રિયા કે પ્રવૃત્તિ; meaningless actions or activities: (2) $iti, vain efforts. વગર, (અ) વિના; without except. વગવસીલો, (૫) જુઓ લાગવગ. વગળ, (પુ.) (ન) ભેળસેળ; adulteration: (?) 194301; a mixture: (3) ભ્રષ્ટાચાર, વર્ણસંકરપણું immorality, hybridity, cross-breeding: -a'zil, (વિ.) વર્ણસંકર; hybrid, cross-bred, વગાડવું, (સ. %િ) (વાઘ, વગેરે) વાગે એમ કરવું, બજાવવું; to cause to sound or sound (a musical instrument, etc); (૨) પ્રહાર કર, ઈજા કરવી; to strike, to harm, to injure. વગુ, (અ) બાજુએ, ઢગલાના આકારમાં; on
a side, in the form of a pile or heap. વત૬,(અકિ.)આટી પડવી,ભરાવું, ગુંચવાવું
to be entangled or confused. વગેરે, (અ) ઇત્યાદે, અને એ પ્રમાણે બીનાં;
et cetera, and sirailarly others. વગો, (૫) શહેર કે ગામને ભાગ, લો;
part of a city or village, a locality. વગોણું, વગોવણું, (ન) વગોવણી, (સ્ત્રી) ફજેતી, નિંદા કેનાલી; disgrace, calumay, censure. વગોવવુ, (સ. ક્રિ) નિંદા કે ફજેતી કરવા;
to slander, to disgrace, to defame વઘરણ, (ન) અડચણ, અવરોધ; an obstacle, a hindrance: (૨) મુશ્કેલી, Mila; difficulty, trouble.
For Private and Personal Use Only