________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લગઢ
sensuous
પાણી બળી જવું, આસમાઈ જવું; (of things cooked with water) to have surplus water burnt away, to be dried up. લ પુટ, (વિ.) વિષયાસક્ત, અભિચારી; strongly attached to pleasures, lewd, adulterous. લખ, (ત્રિ.) લાંબુ; long, tall: (૨) સપાટી પર કાટખૂણે રહેલ; perpendicular: (પુ.) સપાટી પર કાટખૂણે રહેલી રેખા; a perpendicular: (૨) જળારાયની ઊંડાઈ માપવાની એક છેડે વજનવાળી દેરી; a sound:ng line: (૩) એવી કડિયાની દેરી; a mason's plummet: “કે, (પુ.) જુ લંબ (૧); (૨) પ્રકરણ, અધ્યાય; a chapter or section: -કણુ, (વિ.) લાંબા કાનવાળું; long-eared: (પુ.) ગધેડા; a donkey:-ગોળ, (વિ.) અ‘ડાકાર; gg-haped, val: (પુ.) અંડાકાર આકૃત કે વસ્તુ; an oval, an ellipsoid: -ચોરસ, (વિ.) (પુ.) ચારેય બાજુઓ કાટખૂણે રહેલી હાય તથા પહેાળાઈ કરતાં લંબાઈ વધારે હોય એવું (આકૃતિ, વસ્તુ, વગેરે); rectargular, a rectangle. લખશ, લખસ, (વિ.) વધારે પડતુ લાંબુ કે ઊંચું અને ખેડાળ; longer and higher than usual and_ugly: (પુ'.) એવું માણસ; such person. લંબોદર, (વિ.) દુદાળું; pot-bellied: (પુ.) દુ'દાળા ગણપતિ; Lord Ganapati, the pot-bellied. લાઇલાજ, (વિ.) સુધારી ન કરી શકે એવુ', નિરૂપાય, લાચાર; without a cure or remedy, helpless.
લાડ, (ન.) લાકડુ'; wood. લાકડી, (સી.) સેાટી, પાતળા ધાકો; a stick, a thin staff. લાકડું, (ન.) વનસ્પતિનાં સૂકાં થડ, ડાળીઓ, વગેરે; wood, timber: (૨) બળતણ fuel: (૩) (લૌકિક) અવરોધ, આડખીલી; colloq.) obstruction, hindrance.
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામત
લાક્ષણિક, (વિ.) વિશિષ્ટ; peculiar, typical, characteristic: (૨) વિશિષ્ટગુણસૂચક; suggesting an attribute or property: (૩) અલંકારિક, રૂપથી સૂચવેલ'; figurative, metaphorical: (૪) ગભિ ત અર્થ સૂચવતુ'; suggesting an implied meaning: (૫) ગૌણુ; secondary, subordinate: -તા, (શ્રી.) વિશિષ્ટતા; peculiarity, special attribute or property. લાક્ષા, લાખ, (સ્ત્રી) એક પ્રકારના ગુંદર જેત્રેા પદા, લાખ; sealing-wax. લાખ, (વિ.) (પુ.) એકસેસ હાર; one hundred thousand.
લા, (ન.) ચામડી પર જન્મથી જ પડેલું શુભ ચિહ્ન; an auspicious birth-mark
on the skin.
For Private and Personal Use Only
લાખેણું, (વિ.) પ્રામાણિક; hores : (૨) પ્રતિષ્ટિત; reputed: (૩) ગૌરવશાળી; dignified: (૪) સદ્ગુણી; virtuous: (૫) અતિશય કીમતી; highly-precious. લાખોટથુ, (સ, ક્રિ.) લાખ ચડાવવી; to cover or glaze with sealing-wax. લાગ, (પુ.) પકડ; a grip, a hold: (૨) અનુકૂળ તક કે પ્રસંગ, તાકડા; a suitable opportunity or occasion: (૩) ટેકો, આધાર; a support, a prop: (૪) મૂળ, પાયે; a source, a root, base, a foundation: (૫) યુક્તિ, પ્રપંચ; a trick, an intrigue: (૧) સુમેળ, એકરૂપતા; harmony, consisteıcy: (૭) અવકાચ; space.
લાગઢ, (અ.) લગાતાર, અઢકથા વિના, સતત; non-stop; incessantly. લાગણી, (સ્ક્રી.) ઊમિ, મનસાવ; emotion, feeling, sentiment: (૨) ઊઁચાભાવ; pity, compassion: -પ્રધાન, (વિ.) ઊમિલ, ઊમિ પ્રધાન; emotional, sentimental, romantic. લાગત, (સી.) પડતર કિંમત; cost pvices (૨) જકાત, દાણુ; octroi duty, local