________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાય
૫૮
આસમાને
or infatuated by love, enamoured: -નાક, (ન.)(બ.વ.) પ્રણયી અને પ્રેયસી;
a lover and beloved. આશય, (પુ.) હેતુ, ઇરાદ; a motive, an
intention: (2) 40; an opinion: (૩) અર્થ; meaning (૪) (ન.) સ્થાન, a place: (4) 417; a container, a receptacle. આશરે, (અ) અંદાજે, લગભગ; about, roughly, nearly, approximately. આશરે, (૫) આશ્રય, રક્ષણ shelter, protection: (૨) ટેકા, આધાર; a support: (3) VEL; an estimate. આશંકા, (સ્ત્રો.) વહેમ, શંકા, અવિશ્વાસ; a suspicion, distrust, doubt: આશંકિત, (વિ.) વહેમાયેલું; શંકાશીલ; suspicious, distrustful, doubting. આશા-શ), (સ્ત્રી) ઉમેદ, ઇચ્છા; hope,
wish, desire. આશા–ષા), (૫) વિક્રમ સંવતને નવમે માસ; the ninth month of the Vikram era. આશાવાદી, (વિ.) ઉજ્જવલ ભાવિની અપેક્ષા Ring; optimistic. આશિષ (સ્ત્રી.) આશીર્વાદ, દયા;a blessing, a benediction. આશીર્વાદ, (૫) આશિષ a blessing આશીવિષ, (૫) સાપ; a serpentઆશ, વિ. ઝડપી, ઉતાવળું; speedy, quick, hasty –તોષ, (વિ.) જલદી સંતોષ પામે એવું; easily or quickly satisfied (૨) (પુ.) એવો દેવ, શંકર
ભગવાન; such a god, Lord Shiva. આશ્ચર્ય, (ન) નવાઈ, અચંબ; a surprise, wonder: (૨) નવાઈ પમાડે šval 04-119; a surprising incident, a wonder, a miracle. આશ્રમ, (પુ.) આશ્રયસ્થાન; a place of shelter: (૨) રહેઠાણ; an abode, a dwelling place: (૩) સંન્યાસી કે સંતનું
નિવાસસ્થાન; a hermitage: (૪) હિંદુધર્મના જીવનના ચાર વિભાગમાંનો એક; one of the four divisions of life according to Hinduism: (૫) સંસ્થા, an institution. આશ્રય, (૫) શરણ, રક્ષણ; shelter, protection (૨) ટેકે, આશરે; a support: સ્થાન, (ન.) આશરે મળે એવું 7914; a place of shelter or refuge. આશ્રિત, (વિ.) કોઈના આશ્રયે રહેતું; dependent: (૨) આશરો મળે હેય
એવું; sheltered. આશ્લેષ, (૫) આલિંગન; an embrace,
a hug. આશ્વાસન, (ન) (–ના), (સ્ત્રી.) દિલાસો;
consolation. આશ્વિન, પું)વિક્રમ સંવતનો છેલ્લો બારમો માસ, આસો માસ; the twelth or the last month of the Vikram era. આસક્ત, (વિ.) અનુરક્ત; devoted: (૨) Hilsa; infatuated, fascinated, addicted to: આસક્તિ , (સ્ત્રી.)અતિશય મેહ કે આકર્ષણ; ઉગ્ર રોતે રત થવું તે; intense fascination, strong addiction, infatuation. આસન, (ન) બેસવાની જગ્યા; a sear: (૨) બેસવા માટેની વસ્તુ, ખુરસી, જાજમ, વ; a thing to sit on, a chair, a carpet, etc. (૩) શરીરનો ઢગ; a physical posture: આસનિયુ, (ન) બેસવા માટેનું પાથરણું, જાજમ, વ; a carpet, etc. આસન,(વિ.)આવી પહોંચેલુ નજીક આવેલું; approached, impendiog, having come near: --કોણ, (મું) adjacent angle. આસપાસ, (અ) આજુબાજુ besides (૨) બધા બાજુએ; around: (૩) નજીકમાં; near, nearby. આસમાન, (ન.) આકાશ; the sky આસમાની, (વિ.) આકાશના રંગ જેવું;
For Private and Personal Use Only