________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દક્ષણા
વગેરેની) વ્યાખ્યા; a definition (of peculiar property, etc.): (૪) વત'ણુક, ઢંગ; behaviour, conduct, mode, manner: -વ' ુ', (વિ.) લાયક, સુલક્ષણું; worthy, having gcod qualities, qualified: (૨) નાલાયક, કુલક્ષણ'; unworthy, having bad qualities. લક્ષણા, (સ્રી.) અધ્યાહાર શબ્દ કે શબ્દો; an ellipsis, an understood word or words: (વિ.) સમાસના અંતમાં,’થી યુક્ત, અમુક ગુણવાળુ; (in the end of a compound) associated with, having the qualities of. લક્ષધા, (અ.) અનેક રીતે; in thousands
or innumerable ways. લક્ષવુ, (સ. ક્રિ.) હેતુ કે ઉદ્દેશ હાવાં; to aim, to in end: (૨) તાકવુ'; to aim at a target: (૩) અનુમાન કરવું; to guess, to suppose: (૪) શેાધી કાઢવું; to find out: (૫) ભેદ કે તફાવત જોવાં કે નવાં; to discern: (૬) અપેક્ષા રાખવી; to expect, to look for. [લખપતિ. લક્ષાધિપતિ, લક્ષાધીશ, (પુ.) જુ લક્ષી, (વિ.) (મહદંશે સમાસના અંતમાં) અમુક ધ્યેયવાળું; (mostly at the end of a compound) having a specific ain or object.
લક્ષ્મી, (સી.) ભગવાન વિષ્ણુની પત્ની અને
અનની અધિષ્ઠાત્રિ દેવી; the wife of Lord Vishnu and the goddess of wealth: (૩) ધન, દેલત, આબાદી; wealth, riches, prosperity. લક્ષ્ય, (વિ.) ધ્યાનમાં લેવા જેવુ'; નેષપાત્ર; worth heeding, minding or noting: (૨) ધ્યેય તરીકે સ્વીકારવા કે નિશાન બનાવવા લાયક; worth aiming at: (૩) જાણી કે જોઈ શકાય એવું; perceptible, discernible: (ન.) જુઓ લક્ષ (૧), (૨) અને (૩): (૨) સૂચિતાર્થ; implied meaning: (૩) જેનાં વ્યાખ્યા આપવામાં આવી હાય એ વસ્તુ કે રાબ્ત; a thing
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખવુ
or word defined: ખિ‘હું, (ન.) ધ્યેય, નિશાન; an aim, a target: લક્ષ્યા, (પુ') સૂચિતાથ’: implied meaning લખ, (વિ.) જોઇ કે જાણી શકાય એવુ, લક્ષ્ય; perceptible, discernible. લખણુ, (ન.) લક્ષણ, ચિત્તૂ; a sign, a mark, a quality, a property: (૨) 'ણૂક; behaviour. લખણી, (સી.) યાદી, ટીપ; a list. લખણું, (ન.) લખણી: (૨) કલમ; a pen: (વિ.) જુઓ લક્ષજીવતુ.
For Private and Personal Use Only
લખત, (ન.) કરાર; an agreement, a written contract: (૨) ભાગ્યના લેખ; destiny: લખત પત્તર, (ન.) સામાન્ય પ્રકારના કરાર; an ordinary agrećment: (૧) મુસદ્દો; a draft. લખપતિ, (પુ.) અતિશય શ્રીમંત માણસ; a very wealthy person, a millionaire. લખલખ, (વિ.) ચમકતું; bright: (૨) સ્પષ્ટ, ૧૭; clear, clean: (૩) શક્તિશાળી, મજબૂત; powerful, strong: (અ.) ચળકાટથી, સ્પષ્ટ રીતે; brilliantly, clearly: ભું, (સ. ક્રિ.) પીડા, વ્યથા કે ગ્લાનિ થવાં; to be pained or afflicted: (૨) ચમકવું; to shine: (૩) લવાશ કરવેı; to prate, to chatter. લખલખવુ, (અ. હિં.) અતિશય ભૂખ લાગવી; to be intensely hungry: (૨) તલસવુ, s'ખs'; to hanker, to crave. લખલખાટ, (પુ.) અગમગાટ; illumination, shining light: (૨) બકવાટ, લવારા; prattle: (૩) તીવ્ર પીડા; sharp pain: (૪) ધ્રાસ્ક; fright, terror. લખલખાટ, (પુ’.)તીત્ર ભુખ; intense hunger:(૨) તીવ્ર ઉત્ક્ર’ઠા,ઝંખના કે તલસાટ;intense desire, craving or hankering. લખલૂટ, (વિ.) (અ.) વિપુલ, બેહદ; abundant, unlimited. too much. લખશુ, (સ. ક્રિ.) કાગળ, વગેરે પર અંકિત કરવુ', નેાંધવુ'; to write, to note down.