SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચક ૧૨૦ રિવું રોચક, (વિ.) રુચિકર, palatable, suitable, tasty, appetizing: (૨) આનંદપ્રદ; pleasant, delightful (3) ગમતું, ગમે એવું; likable. રોજ, (પુ.) દિવસ, a day. (૨) તારીખ, તિથિ; a date: (૩) એક દિવસના કામનું મહેનતાણું remuneration for a day's work, wages for a day: (24.) હંમેશાં; always, every day: ગાર, (૫) વ્યવસાય, નોકરીધંધે; occupation, profession, vocation, employment: –ગારી, (સ્ત્રી) રાજગાર: નીશી, (સ્ત્રી) દૈનિક પ્રવૃત્તિની ન થી ; a diary -બરોજ, (અ.) હંમેશાં; always: -ળ, (૫) દૈનિક હિસાબ અથા એને માટે 21431; daily account or a l’dger. રોજિંદુ, (વિ)રોજનું; daily:રોજી, સ્ત્રી.) જુઓ રોજ (૩) (૨) જુઓ રોજગાર (૩) ગુજરાન; maintenance. રો, (પુ.) મુસ્લિમ મહાપુરુષ કે સંતની soy?; a tomb of a Muslim great manor asaint: (૨)મુસ્લિમોનો ઉપવાસનો દિવસ; a fast-day for Muslims. રોઝ,(ન.એક પ્રકારનું ગાય જેવું જંગલી પ્રાણી; a kint of cow-like wild animal. રોટલી, (સ્ત્રી.) ઘઉંના લોટની, પાતળા પડ જેવી ગોળાકાર વાની; a thin, soft, circular bread of wheat flour: રોટલો, (૫) મોટી કડક રોટલી; a hard bread, a loaf (૨) (લૌકિક) ગુજાન, આજીવિકા; (colloq.) maintenance, livelihood. રોટી, (સ્ત્રી) જુઓ રોટલીઃ (૨) પાઉ રેટી; bread, double bread. રોઠ, (વિ) પાક્યા પહેલાં ચીમળાઈ ગયેલું wa 072718; withered before ripening and disfasteful. (ન) એવું સોપારી; such a betel nu ગમાર, જડસે (colloq) a stupid or dull person. રીડવવુ, (સ. ) અગવડ ભોગવી લેવી, નિભાવી લેવું: to suffer or be reconciled with inconveniences, to tolerate unsuitable circumstances: (૨) જેમ તેમ ચલાવી લેવું, ગબડાવવું; to manage with difficulties. રહું, (ન.) દેશું; a clod of earth (૨) દેટનો ટુકડે; a brickbat. [entation. રોણ,(ન) રુદન, વિલાપ; weeping, lamરોતડ, રાત, રોતલ, (વિ) વાતવાતમાં રાઈ 43 319; apt to weep over trifles: (૨) ડરપેક, બાયેલું: timid, cowardly. રોદડું, રોદણું, (ન.) જુએ રોણું (૨) વીતકકથા; a tale of misfortune. રોદન, (ન.) જુઓ રોણું રોધ, (પુ) જુએ રુકાવટ –ક, (વિ) રૂધન કે રુકાવટ કરનારું; restricting, thwarving, obstructing, stopping, detaining -ન, (ન.) જુઓ રુકાવટઃ -, (સ, ક્રિ.) જુઓ રૂંધવું (૧). રોન, (સ્ત્રી) ચોકીદારે રાત્રે ફરવું તે; a watchman's rounds during the night. (splendour, pomp, lustre. રોનક, (સ્ત્રી) શેભા, ભપકા, તેજ; beauty, રોપ, (!) કુમળે કે ઉગતા છોડ; a tender or growing plant –ણુ (ન.)-ણી, (સ્ત્રી) રોપવું તે; planting, sowing, erecting રોપવું, (સ. કિ.) વાવવું; to plant, to sow: (૨) ખેડીને ઊભું કરવું; to erec: (૩) પાયો નાખ; to found. રોપ, (૫) જુઓ રોપ. રોક, રોબ, () જુઓ રુઆબ [stupid. રબડ, (વિ.) મૂર્ખ, જડ, ગમાર; foolish, રોમ, (૫) (ન) જુઓ રૂવું. રોમાંચ, (૫) લાગણી અને આશ્ચર્યથી રૂંવાં ઊભાં થવાં તે; a thrills -ક, (વિ.) એવી 2437 13; thrilling. રોનું, (અ. ક્રિ) રુદન કરવું, રડવું; to weep (સ. ક્રિ) કોઈ બાબતને અફસોસ કરવો, નું દુખ વ્યક્ત કરવું; to grieve: (1) જુઓ રોણુ. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy