________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાની
૩, () બી રહિત કપાસ; cotton. રૂએ, (અ) ને અંગે કે આધારે, પ્રમાણે,
because of, on the basis of, રૂક્ષ, (વિ.) જુઓ રુક્ષaccording to, રૂખ, (સ્ત્રી) જુઓ રુખ. રૂઝ, (સ્ત્રી) જખમ, ગૂમડું, વગેરે સારાં થવાં કે મટવાં તે; healing -૬, (અ. ક્રિ) 33 241141; to be healed. રૂઠ, (અ. કિ.) નારાજીથી કેપવું; to be enraged because of displea
sure or offence. રૂપ, (સ્ત્રી.) સૌજન્યશીલ ભાવ કે વ્યક્તિત્વ,
gerai; gracefulness, beauty: () સાપ, ભલમનસાઈ, goodness, kindness: (૩) સંસ્કારિતા; culture. રૂડું, (વિ.) સૌજન્યશીલ, સુંદર; graceful, handsome: (૨) સારું, અનુકૂળ; fine, good, suitable: (3) #154; proper: (૪) સગુણી, સંસ્કારી; virtuous, cutured (૫ સ્વીકાર્ય, આવકારપાત્ર; acceptable, welcome: રૂડે રે, (વિ.) રૂડું. રૂઢ, (વિ.) પ્રણાલિકાથી અમલી કે સ્થિર 428'; traditionally established: (?) લોકપ્રિય, પ્રચલિતઃ popular, current. હિ, (સ્ત્રી) રૂઢ થયેલાં રિવાજ કે રીત; a tradition, a custom, an established practice: –પ્રોગ, (૬) રૂઢિથી વિશિષ્ટ અર્થ થતો હોય એવો શબ્દપ્રયોગ: an idiom. રૂપ, (ન) દેખાવ, આકાર, ચહેરાના ભાવ કે દેખાવ; appearance, form, shape, countenance: (2) 4184"; beauty: (૩) વેશ: guise, attire: (૪) થાકરણના નિયમાનુસાર પ્રત્યય, વગેરે લગાડી વાપરેલા
શબ્દ, પદ, વગેરે; derivation of a word. રૂપક, (ન) એક પ્રકારનું નાટક a kind of drama: () ઉપમેય ઉપમાન જ છે એવું
સચવતો એક અર્થાલંકાર; a metaphor. રૂપરેખા, (સ્ત્રી) કેવળ આકાસૂચક રખા કે રેખા ;line or lines suggesting mere shape or appearance: (૨) કંકુ વર્ણન; a short description, an outline.
રૂપવતી, (વિ) (સ્ત્રી.) સુંદર સ્ત્રી; a
beautiful woman. રૂપાખ્યાન, (ન.) (વ્યાકરણ) ધાતુનાં રૂપ cyantai a; (grammar) inflection or derivation of verbs, (charming. રૂપાળું, (વિ.) સુંદર, મેહક; beautiful, રૂપાંતર,(ન)રૂપક આકાર ફેરવવાં અથવા બીજા રૂપ કે આકાર આપવાં તે; transformation, રૂપિયાભાર, (વિ.) એક તોલા જેટલા qoydd; having the weight equal to that of a rupee coin. રૂપિયો, (૫) સે પૈસાની કિંમતને ભારતનો
va ; India's standard coin worth one hundred paisa. રૂપુ, (ન.) એક કીમતી ધાતુ, રજત; silver: રૂપેરી, (વિ) રૂપા જેવું, રૂપાનું બનેલું, રૂપાથી મઢેલું; silvery, made of silver, plated or polished with silver: (૨) ધવલ, સફેદ; white. રૂબરૂ, (અ.) 'ની હાજરીમાં, 'ની સમક્ષ;
in the presence of, face to face. રૂમઝૂમ, (અ) ઝાંઝર અવાજથી; with
the sound of jingling anklets. રૂમલાલુ, (અ. કિ) (ઢેરનું) ગાંડપણથી
ભટકવું; to roam out of madness. રૂમવું, (અ. શિ.) યુદ્ધભૂમિ પર ઝનૂનથી
449; to move fiercely cr violently on a battlefield: (૧) રખડવું.
ભટકવું; to roam, to wander. રૂમાલ, (૫) હાથ, વગેરે લુછવા માટે
કાપડનો ટુકડ; a handkerchief. રૂવું, (ન) શરીર પરનો ટૂંકો પાતળે વાળ; a short, thin hair on the body: રૂવાં, (ન. બ. વ.) અમુક પ્રાણીઓના
શરીર પર થતા એવા સુંવાળા વાળ, fur. રૂસણુ, (ન.) રિસાવું તે; the act or state
of being offended and adamant. પુસવું, (અ. જિ.) જુને રિસાવુ. રૂહ, (૫) (ન.) જીવ, આમા; soul. રૂહાની, (વિ.) આધ્યાત્મિક; spiritual.
For Private and Personal Use Only